________________
૪૩૮]
દેશના મહિમા દર્શન
માટે કે આસકિતથી રહેલ હોય તેને માટે? કેમ શક્તિમાન થવું તે વિચાર હોય તેને માટે છે. આથી આસક્તિ ઘટતી ન હોય તેવાને કમસર આસક્તિ ઘટાડવાનો અગિયાર પ્રતિમા એ રસ્તે છે. બીજી બાજુ એ જ શ્રાવકની પ્રતિમાને કાળ કયે કહ્યો છે? કાણું હાથણી જેવા આપણે એક જ વસ્તુ દેખી શક્યા. જેડે હરિભદ્ર લખ્યું છે કે જઘન્ય કાળ કાચી બે ઘડીને છે. એક એક પ્રતિમાને જઘન્ય કાળ કેટલે? કાચી બે ઘડી ૧૧૮રરરર ઘડી–એ કેમ ન દેખ્યું ? અને બિચારાને ૬૬ મહિના દેખાયા, પણ રર ઘડી ન દેખાઈ! એ જ હરિભદ્રસૂરિએ દીક્ષાની જઘન્ય વય કેટલી કહી ?
જઘન્ય વયમાં અગિયાર પ્રતિમાને વખત જ્યાં રહેવાને? જઘન્ય વયમાં સમજે શું ? જઘન્ય વય જણાવી તેમાં હરિભદ્રસૂરિ લે છે પરિણામને સદ્ભાવ અને પરિભવને અભાવ-દીક્ષાના પરિણામને સદ્ભાવ અને પરિભવને અભાવ. પરાભવ એટલે જ્યાં પિતાની મેળે શરીરનું શૌચ કરી શકતું નથી, જેને અહીં બેસજે એટલા માત્રથી બેસી રહે નહીં, રે રહે નહિ વા એને પરિભવનું સ્થાનક માન્યું છે. હવે આઠ વરસને છેક શરીર ચેખું ન કરી શકે તેવું અક્કલમાં આવે છે?
હાથે પાણી રેડવું, હાથે સાફ કરવું તે કઈ ઉંમર સુધી ? માતા પિતાની માફક એની સુશ્રુષા કરવી પડે માટે નાનપણમાં દીક્ષા નહીં. તે પાંચ છ વરસને થાય પછી બેસાડે તે બેસી શકે, ન જઈશ તે તે નથી જતા. કહ્યા પ્રમાણે રહી ન શકે, વાર્યો ન રહે, શિખામણ ન સમજી શકે તે તે બાળક પરિભવનું સ્થાનક ગણાય. અત્યારે અમે વજીએ પણ જ્યાં રેગી થાય તે વખતે શરીર દેવું પડે કે નહિ? વૃદ્ધ થાય તે વખતે કરવું પડે કે નહીં ?
એટલે પરિભવનું સ્થાનક છે માટે દીક્ષા નહી દેવી તે સામાન્ય હેતુ છે, મુખ્ય હેતુ નથી. તે માંદે કે ઘરડો થાય તે પાંજરાપોળે મૂક પડે, આ સિદ્ધાંત માન પડે તે તે અમે કરતા નથી, તે એ હેતુ મજબૂત નથી. ચારિત્ર લેવું છે એવા પરિણામવાળો થતો નથી,