________________
૫૩. મમત્વ અને વિરતિ
ક્રિકેટ આ મુખ્ય હેતુ છે. પેલા સામાન્ય હેતુ છે, વાત ખરી, પહેલાં પરાભવના કારણમાં મુદ્દો કયે જણાવ્યું ?
સાધુને ભણવા ગણવામાં અંતરાય પડે. તદ્દન નાની ઉંમરમાં દીક્ષા દેવામાં આવે તે ? માતાને હાથમાં પકડી રાખવું પડે છે. રાંધવું હેય તે મુશ્કેલી પડે છે. એવા નાનાંને સાધુ દીક્ષિત કરે તે પુસ્તક પાનાને પરદેશ મેકલવા પડે. બાળ બચ્ચાંવાળાની માતાની દશા સાધુની થાય. સ્વાધ્યાયને વ્યાઘાત નુકશાન થાય. ધ્યાન તપસ્યાનું નુકસાન તરીકે છે.
છતાં એ સંતવ્ય છે. નહિ તે માંદે થાય તે પાંજરાપોળે મેકલવાનો સિદ્ધાંત કાઢ પડે. સ્વાધ્યાય, તપ, ધ્યાનના વ્યાઘાતને મુખ્ય ગણવામાં આવે તે બિમાર વૃદ્ધ સાધુની વૈયાવચ્ચને વખત રહે નહીં, માટે આ ક્ષેતવ્ય છે. એક મનુષ્યના ચારિત્રરક્ષણ કરતાં આપણું અમુક ટાઈમનું ધ્યાન, સ્વાધ્યાય, તપ વધી ગયું ગણાય નહિ. પેલા ચારિત્ર કરતાં વધારે ચઢતી કેટીનું હાય. પરાભવનું સ્થાન તે સામાન્ય હેતુ, ખરો હેતુ એવી નાની ઉંમરવાળાને ચારિત્ર લેવાને વિચાર થાય નહિ. મજબૂત હેતુ કે ? એક પછી બીજે હેતુ જ્યારે મૂક પડે ?
બીજામાં મજબૂતી વધારે લાગે ત્યારે ઘણું ભાગે ચારિત્રના પરિણામ નાની ઉંમરમાં થતા નથી. ભાગ્યશાળીને થાય તેમાં અમે રોકવા બેસતા નથી. માટે પ્રાયઃ શબ્દ કહ્યો છે. હરિભદ્રસૂરિએ ઘણે ભાગે આ શબ્દ કહ્યો છે. વધારે ભાગે નાની ઉંમરમાં વિરતિના પરિણામ ન થાય ! શ્રાવકપણાની વિરતિ પણ જોડે લીધી છે, તે સ્વતંત્ર થતા નથી. એ જ હરિભદ્રસૂરિ એક બાજુ પ્રાયઃ શબ્દની સામે નાની ઉંમર એગ્ય માને, બીજી બાજુ પ્રતિમાને નિયમ કરે તે બે વચન સંગત કરવા પડશે.
જેઓ વિષયકષાયમાં દેરાયા હોય, તેવાએ છૂટવું હોય, તેવાએ આ રસ્તે ચાલવું પડે. લહરકા એ છૂટવાને રસ્તે-રીતિ નહીં. એ રીતિએ ગયે એ જ છૂટ એમ નહીં. એમ અગિયાર પ્રતિમા હરિભદ્રે કહી તેને જઘન્ય કાળ કહ્યો. બીજી બાજુએ રીતિ નહીં, પણ રસ્તે કહ્ય. રાજ્ય વિરુદ્ધ ચોર હેય એવાની દીક્ષાની મનાઈ છે. બીજી બાજુ એવાની