________________
૫૩. મમત્વ અને વિરતિ
[૪૩૭
ભગવાન્ હરિભદ્રસૂરિએ જણાવ્યુ` છે કે ખીજા કાળની વાત દૂર રહી. આ . દુઃષમકાળમાં દીક્ષા લેનારે પ્રતિમા વહન કરવી જ જોઈ એ. આમ પચાશકમાં નિયમ કર્યાં છે. ચેાથા ત્રીજા આરાની વાત દૂર પણ આ દુઃખમકાળમાં જરૂર પ્રતિમા વહી સાધુપણું લેવું જ જોઈ એ. જો હિરભદ્રસૂરિને માના છે તે તમારે તે પ્રમાણે કરવાનું ફરજિયાત ખરું કે નહીં ? તે નાકબૂલ નથી. પ્રતિમાના અભ્યાસ કરી સાધુપણુ લેવું તે વાતમાં ના પડાય તેમ નથી. આ ત્રણે વસ્તુ હરિભદ્રસૂરિના વચનથી કબૂલ કરો છે તે નવા ને જૂનામાં ક્રમ કયાં રહ્યો ?
અગિયાર પ્રતિમા વહન કરે એટલે સાડા પાંચ વરસની વાત છે. હરિભદ્ર દીક્ષાના ઉમેદવારને સાડા પાંચ વરસ પહેલાં ઘઉંટ વગાડવાનું કહે છે. અમે તે યુવકો મહિના, બે મહિના કહીએ છીએ. માટે તમે ડાહ્યા કે અમે ડાહ્યા કે હરિભદ્રસૂરિ ડાહ્યા?
શાસ્ત્રનાં વાકયા યથાસ્થિત ન સમજે તે કઈ સ્થિતિમાં આવે ? જીવ એ પ્રકારનાઃ ભવ્ય અને અભવ્ય-આમ ભેદ ચાલતા હતા, તેમાં ભવ્ય' શબ્દ સાંભળ્યેા. અલભ્ય વાત સાંભળવી રહી ગઈ. વ્યાખ્યા કરતાં. ભવ્ય મેક્ષે જવા લાયક, તે શબ્દ ઊધમાં ગયા ને અભવ્ય એટલે ‘મોક્ષે જવાલાયક' નહીં' તે સાંભળ્યે એટલે એકે શબ્દ બાલ્યા નથી તેમ નહીં.. પણ ભવ્યની વ્યાખ્યા ઊંઘમાં ગઈ. અભવ્યની વ્યાખ્યા ભવ્યના અમાં સાંભળી, વચલે અથ ઊડી ગયા. વચલા શબ્દો કાઢો નાખ્યા તેનું શું? આ બેઈમાની છૂટ નીતિક હાય તેમ અહી પહેલાં તા હરિભદ્રસૂરિએ કાને માટે કહ્યુ` છે?
તેને માટે જેણે પહેલાં દેશવ્રતિ ધર્માંરૂપ અંગીકાર કર્યાં હાય. શ્રાવકધમ અંગીકાર કરવાનું કેાને છે? જે સર્વીવરતિ લેવાનું મન કરે પણ સર્વાંવિતિમાં પેાતાની શક્તિ નથી. દુનિયાની આસક્તિથી તે કરી શકું તેમ નથી. ‘રક્ત આરંભ પરિગ્રહે.’ આરંભ પરિગ્રહમાં રક્ત હાવાથી મારાથી બની શકે તેમ નથી.
આસક્તિને લીધે સવિરતિમાં અશક્ત અને તેવાને પ્રતિમાને નિયમ રાખ્યા છે. સાડાપાંચ વરસના ઘંટ કાને માટે? દીક્ષિત માત્ર