________________
પર. ધમ અને ઇન્દ્રિયા
૪૨૯
હવે વિરુદ્ધ ઇચ્છા ઉપર આવીએ. વિરુદ્ધ ઇચ્છાએ કરેલુ ધ કા સદૂગતિ આપે છે. સ્થૂલભદ્રના નાના ભાઈ શ્રીયકના દાખલે લઇ એ. સંવત્સરીના દહાડા છે. યક્ષા માટી એને કહ્યું: ભાઈ, આજ નવકારશી કર. પરાણે તે પૂરી કરી. ત્યાં તે મેલીઃ હમણાં દહેરે જઇ આવીએ, ત્યાં તે પેરસી થઈ જશે. હવે સાંજના વખત થયા. આમ કરી ખેંચ્ચે ઉપવાસ. ને તેના પ્રાણ ગયા. શ્રીયક તે જ રાત્રિએ મરી ગયા. એક જ ઉપવાસની વાત છે. એને ઉપવાસ કરવાના વિચાર નથી, યક્ષાએ કરાવ્યે છે.
અજ્ઞાનપણું, અનિચ્છાએ, વિરુદ્ધ ઇચ્છાએ કરેલા પાપના ત્યાગ દુષ્કૃતથી મચાવે છે. બળાત્કારે પણ કરેલું ધનુ` કા` સતિ મેળવી આપે છે. તેથી વગર મને કરેલી દ્વીક્ષા વૈનિક આપે છે. દીર્ઘકાળ પાપને પરિહાર, ધના સંચય તે વગર ઇચ્છાદિકના હોય તે તે સત મેળવી આપે પણ એક દિવસમાં જ પાપને પરિહાર અનન્ય મનવાળા હોય તે જ સદ્ગત મેળવી આપે. દીક્ષા સિવાય બીજી બાજુ મન નહીં. અહીં ગાથામાં મુખ્યપક્ષે માક્ષ, ગૌણપક્ષે વૈમાનિકપણુ લેવુ છે. મોક્ષ એવી ચીજ જરૂર છે કે અન્ય મનમાં મળે જ નહીં. ઉત્સર્ગ પક્ષમાં વિધાન કરવા માટે અનન્ય મન મૂવું પડ્યું. બે ઘડી પશુ પ્રત્રજ્યાને પામ્યા હાય તે। મેાક્ષ પામે અગર વૈમાનિક જરૂર થાય. ભાવસ્તવથી અંત ત માં મેક્ષ છે પણ અપવાદ પદમાં સામાન્ય દેવતાપણું નથી લેવુ. પણ વૈમાનિકપણું લેવું છે.
અનન્ય પદ મેાક્ષ માટે અને એક દિવસ વૈમાનિક માટે છે. સ‘ભાવના કરીએ કે મેાક્ષ ન પામે તે વૈમાનિક જરૂર થાય. આથી એક દિવસની દીક્ષા જિંદગીના પાપના પાટલાને પલાયન કરાવી દે તે ચક્રવતી પણુ` છેડી દીક્ષા લે તે પાપના પાટલાને પલાયન કરાવે તેમાં નવાઈ શું ? ચક્રવતી કહેવાય નરકના દૂત, પણ તે પણ જ્યાં નિખાલસ થયા, પુદ્ગલને દુઃખમય, અનિત્ય માનવા લાગ્યા, તે વખતે ધવૃક્ષ આત્મામાં ઊભું થયું.. ધ એ જ આત્મસાક્ષી. ખોજો ધર્મી કહે તેથી આપણે ધી બની જતા નથી. પણ બીજો ધર્મિષ્ઠ કહે તે