SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ " છે. ૩૦ દેશના મહિમા દર્શન આ તે નીચી જાય અને પૂરેપૂરે ધર્મ કરતા હોઈએ ને બીજે અધમ કહે તે પણ આખે લાલ થઈ જાય છે. ઈષ્ટ લાગેલી વસ્તુના જકા શબ્દ ઇષ્ટ લાગે છે. આ સિદ્ધાંતથી તપાસીએ તે બધાને ધર્મ ઈષ્ટ છે તે ધર્મના રસ્તે બધા જતા કેમ નથી ? મન મંદરાચલ દેડયું છે પણ પગ થાકેલ છે. તેમ અહીં દરેક જીવને ધર્મની ઈચ્છા છે, પાપથી ડરનારે તે ધર્મ કરવા માગે છે પણ તેમાં ટાંટિયા ભરાઈ જાય છે. આ પાંચ ઈન્દ્ર વચમાં નડે છે, પાંચ ઈન્દ્રિયેથી નિરપેક્ષ હોય તે જરા પણ મેક્ષ મેળવવામાં અડચણ આવે નહીં. નીતિમાં એક પણ ઈન્દ્રિયને આધીન પડે તે નીતિ ઘેર ગઈ. અપકૃત્ય તેને ખરાબ લાગે નહીં પણ તેને કરવાલાયક માને. જ્યાં પાંચ ઈન્દ્રિયની ગુલામીમાંથી મુક્ત થયે પછી તેને વિવેક બધે સારો લાગે, વિવેકથી ઈચ્છા રહે. જ્યાં સુધી ઇન્દ્રિયના વિષયમાં રાચે નહીં હોય ત્યાં સુધી તપની નિષ્ઠા, પ્રતિષ્ઠા, અપકૃત્ય કરવા લાગ્યા. આ બધું છતાં તે વિપદાને આપે. આ સંસારમાં દુખે ભગવ્યાં, ભોગવે છે. અગર ભેગવશે તે તેનું કારણ પાંચ ઈન્દ્રિયો છે. આથી સોમપ્રભ આચાર્ય કહે છે કે જગતમાં દેનું સ્થાન હોય તે ઈન્દ્રિયોને સમુદાય છે. અગ્નિને દૂર રાખે ન પાલવે, ખેાળામાં રાખે ન પાલવે, તેને સગડીમાં રાખે પાલવે. તેમ ઈન્દ્રિય વગર તમે રહેવાના નથી. તે તમારા વગર રહેતી નથી, પણ ઈન્દ્રિયે જરૂર રહેવાની. તમારે તેના વગર નહીં ચાલે પણ તારે આધીન તેને કર. તારી ઈચ્છા પ્રમાણે ઈન્દ્રિયે પ્રવર્તે. તું ઈન્દ્રિયને આધીન ન થા. “મારું મન આમ થયું છે એમ કહેવું એ બધું ગુલામીપણું છે. એને તું આધીન કર. આ સમજી પાંચ ઇન્દ્રિયને આધીન કરશે તે આ ભવ-પરભવ કલ્યાણ મંગલિક-માળા પહેરી મેક્ષ સુખને વિષે બિરાજમાન થશે.
SR No.023323
Book TitleDeshna Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy