________________
પર, ધર્મ અને ઇન્દ્રિ
[૪ર૭
છોડયા છે? તેની શક્તિ નથી, જ્ઞાન નથી પણ ન કરે તેથી ન જાય. ઉત્તરકુન તેંડુ જમાદાત' એકેદ્રિય કે વિકલેંદ્રિયમાં નરકનાં કારણે નથી. પાપન કર્યું તે દુર્ગત રેકાઈ, અજ્ઞાન અશક્તિથી પાપ નથી કર્યું તેથી દુગિત રોકાઈ અજ્ઞાન અશક્તિથી પાપ નથી કર્યું તેથી દુર્ગતિ શેકાઈ તે જ્ઞાનદશા ક્યાં કામ કરનારી છે. ? મેહનીયની સીત્તેર કડાકોડીની સ્થિતિમાં જ્ઞાનદશા એક કોડાકોડની અંદર કામ કરે. ઓગણસીત્તેર કડાકોડી સ્થિતિ અજ્ઞાનદશા તેડે. યથાપ્રવૃત્તિ એટલે અજ્ઞાનપ્રવૃત્તિ. મેક્ષ છે, તે મેળવે છે, તે વિચાર કે જ્ઞાન હતાં નથી. કર્મ, જીવ, મોક્ષનું સ્વરૂપ એ સંબંધી જ્ઞાન એગણેસીત્તેરમાં હોતું નથી. તેથી યથાપ્રવૃત્તિ ને અનુયોગ એ બેને એના ભેગકરણ માનીએ છીએ ૬૯ ક્રોડાકોડી તૂટી તે અજ્ઞાને અને ત્યારે તે કર્મનાં કારણોથી દૂર રહ્યો. અજ્ઞાને પણ ધર્મના કારણમાં પ્રવર્તે. તે યથાપ્રવૃત્તિકરણ કરે છે તે કરણથી ૬૯ કોડાકોડી તોડી નાખે. જીવ, તેનું સ્વરૂપ, કર્મ મોક્ષ, તેના સ્વરૂપનો ઉપયોગ નથી. તે ઉપયોગ થયે તે આગળ થયે. જ્ઞાન એ તે સડક ઉપરને દીવે છે. અજવાળું કરે અમૂંઝણ ઓછી કરે. જંગલમાં વગર દવે ભટકીને આવેલે સડક ઉપરના દીવાની કિંમત કેટલી બધી કરે?
શંકા –અનુપગે ૬૯ તૂટી ગયાં તે એક રહ્યું છે તે તે પણ તૂટી જશે. આ ગડભાંગડ શી? અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, સમ્યગ્દર્શન, દેશવિરતિ સર્વવિરતિ, તપસ્યા, વિનય, વૈયાવચ્ચ વગરે લફરાં શું કામ લાવે છે?
સમાધાન –એક કેડી સ્થિતિ બાકી રહી છે એ વાત ખરી, પણ મહાનુભાવ ! રાત્રિના આઠ વાગ્યાથી અંધારું ખસવા માંડયું, સાડા પાંચ સુધી ખસ્યું, હવે સૂર્યોદયને વા કલાક છે. તેમ અનુક્રમે અજ્ઞાન પ્રવૃત્તિથી ૬૯ તૂટી પણ તે વખત આપોઆપ સમ્યકત્વને વખત છે, સમ્યક્ત્વ થયું એટલે જ્ઞાન થયું. એ બે થયા તે ચારિત્ર તરત મળે. રાતનું અંધારું જવાથી અરુણોદય થાય. તે થયા એટલે સૂર્યોદય થાય. સૂર્યોદય પહેલાં અરુદય જરૂર હોય. તેમ કેવળ અગર ાયિક ગુણ થવા પહેલાં બીજાં જ્ઞાન અને ગુણો જરૂર થાય. તેની જરૂર