________________
દેશના મહિમા દર્શન
આટલે દોષ માન્ય હોય ત્યારે આવું વિધાન કર્યું ને ? અભવ્ય ચારિત્ર પાલન કરે, પણ તેની ઈચ્છા અન્ય છે. તેની ઈચ્છા મોક્ષની, કર્મક્ષયની કે ચઢતા ગુણસ્થાનની નથી, એક જ ઈચ્છા છે. બાળકને દવા પી જાય તે લાડ આપું. એ વખતે તેનું મન એસડમાં નથી. એસડમાં કિયા છે તેમ અભવ્ય જાણે કે કિયામાં ગડબડ થઈ તે દેવલેક નહીં મળે. વિરુદ્ધ ઈચ્છાએકરે તે પણ નવ ગ્રેવેયક મળે. અનિચ્છામાં અકામ નિર્જર, એ દેવપણાનું કારણ સરાગ સંયમ છે,
દેવાયુબંધનો હેતુ દેવતાના આયુષ્ય બાંધવાના કારણોમાં “મારા કર્મો ક્ષય થાય” એ બુદ્ધિ ન હોય, એટલું જ નહીં પણ તેનાથી વિરુદ્ધ ઈચ્છા હોય કે મને ખાવાનું મળે. શૂલપાણ યક્ષનું દષ્ટાંત લે. ત્યાં બળદ શું ધારી રહ્યો છે? આ ખાવાનું આપશે, આ પાણી આપશે. અહીં તે ભૂખ તરસ સહન કરે છે પણ તેનું મન ક્યાં છે? “આ મને ઘાસ નાખશે ને આ પાણ પાશે; ” આવી રીતની સહનશક્તિથી અકામ નિર્જરા થાય ને દેવક થાય, આપણે નિગદથી નીકળ્યા તે શાથી? અકામનિશાના પ્રતાપે નિગદમાંથી નીકળ્યા, બાદરમાંથી ત્રાસમાં આવ્યા, મનુષ્યમાં આવ્યા તે મુખ્યતાએ અકામ નિર્જરાના પ્રતાપથી થયું. અકામ નિર્જરા શુભ ન કરતી હતી તે કઈ મનુષ્યમાં આવી શક્તા નહીં. જે કેવળ અકામ નિર્જરાથી ઊંચા આવે છે. જે પરિણામ ખરાબ ગણીએ તે તે જીવ ઊંચે આવત નહીં. અકામ નિર્જરાએ જે મેળવીએ કેડી, એટલું જ જે સકામ નિજેરાએ કરીએ તે કેડ આમ વાત જમેની છે, ઉધારની નહીં. હે! આથી ફલિતાર્થ એ થયો કે ઈચ્છા વિરુદ્ધ કે વગર ઈચ્છાએ-બંનેથી પણ કરેલો પાપને પરિહારતે પણ ફાયદો કરે છે.
અજ્ઞાને કરેલ પાપ પણ દુર્ગતિમાં શાથી નાખે છે?
હવે અજ્ઞાનમાં આવીએ. અજ્ઞાને પણ પાપ ન થાય તે કર્મ ન થાય, અને કર્મ ન થાય તો કર્મરાજાની તાકાત નથી કે તમને દુર્ગતિમાં એકલી દે. એકેદ્રિય કે વિકસેંદ્રિય નરકમાં જાય નહીં. ન જવાનું કારણ શું? શું તેમને જ્ઞાન થયું છે? મહારભ પરિગ્રહ,