________________
૪૨૫
પર. ધમ અને ઇન્દ્રિયા
સમજે તેને રહે છે. એ માટે જ્યાં સુધી સંસારની કમીટીમાંથી રાજીનામુ` આપ્યું નથી ત્યાં સુધી તેને અંગે તે જવાબદાર છે. પેઢી ખેાલી એટલે તેમાં ફ્ાયદા-નુકશાનના જવાબદાર—જોખમદાર તમે છે, તેમ અઢાર પાપસ્થાનક કપનીના તમે ભાગીદાર છે. તેમાંથી રાજીનામું ન આપો ત્યાં સુધી ભાગીદાર છે. ‘અગારામા સળગારિયું વજ્ર' ' ઘરેથી નીકળવુ, અને નીકળીને સાધુપણું લેવું; એ વાત કહેવી પડે છે. શંકા :—અણુગારીપણું લીધું એટલે ‘ ઘર છેડયું.” આવી ગયું. છતાં અહી” એ વાત શા માટે કહેવી પડી ?
'
થાય.
પહેલાં રાજીનામું દે અને પછી નવી કંપનીમાં દાખલ જ્ઞાન, દર્શન,ચારિત્ર અંગીકાર કરવાના અને સાવદ્યયેાગ ત્યાગ કરવાનાં એ પચ્ચક્ખાણુ રાખીએ છીએ. ઘરેથી નીકળીને દીક્ષા અંગીકાર કરે. તીથ કરમાં આ એ વાત જણાવવી પડી.
ચારિત્રમાં કઇ બુદ્ધિ રહેવી જોઇએ?
અભવ્ય જીવેા, મિથ્યાદષ્ટિ જીવા દ્રવ્ય ચારિત્રના ફળ તરીકે નવ ત્રૈવેયક સુધી મેળવી શકે છે, ત્યાં કમ ક્ષયની બુદ્ધિ નથી. ધ્રુવલેાકાદિકની ઇચ્છાએ જ સાધુપણુ લે તેવા સાધુપણાથી તે જીવા નવ ચૈવેયક સુધી પહાંચી શકે છે. લાંખે પ્રત્રજ્યાપર્યાય હાય છતાં અજ્ઞાને કરેલું પાપ, અન્ય ઇચ્છાએ કરેલુ પાપ પણ જીવને ભાગવવુ પડે છે. વગર ઈચ્છાએ બળાત્કારે કરેલું, અણજાણપણે કરેલું અબ્રહ્મ વ્રતના નાશ તે દુર્ગાત ઢે છે, તેથી સત્પુરુષો જીવનના ભાગે બ્રહ્મચય પાળે છે. બીજો ફાસલાવી પતિત કરી નાખે તે પતિતપણું ન થયું તેમ નહીં. અગર પાપ બળાત્કારે, અજ્ઞાનતાથી કે લાલચથી થાય તે પાપ લાગે છે ને તેનું ફળ ભોગવવું પડે છે. તે પાપના પરિહાર એ અન્ય ઈચ્છા હાય તે પણ તે આત્માને ફાયદો કરે છે. અભવ્ય મિથ્યાર્દષ્ટિ ચારિત્ર પાલન કરે પણ રિદ્ધિ સમૃદ્ધિની ઇચ્છાથી કરે. મહાવ્રતની અપેક્ષાએ વિરુદ્ધ ઇચ્છાએ કરેલા એ પાપના ત્યાગ નવ ચૈવેયકની સ્થિતિ આપે છે. અબ્રહ્મના વખત આવે તે જીભ ચાવીને પણ મરવું અને તેમ મરીને અનંતામાક્ષે ગયા. કારણ શું? ખળાત્કારે થતા અબ્રહ્મમાં