________________
૪૧૮].
દેશના મહિમા દર્શન થાય સરખું જ હતું, હવે કહી શકશે કે સ્વયં રિો ભેશ્વરતું સમથ મત પિતે દરિદ્ર બીજાને શ્રીમંત શું કરે? પિતે દરિદ્ર બીજાને શ્રીમંત કરી શકે નહીં. તે અરિહંત તેરમે ગુણઠાણે ગએલા છે તેથી બીજાને તેરમા સુધી લાવે તે સ્વાભાવિક છે,સિદ્ધ મોક્ષ સુધી લાવે તેમાં નવાઈ નથી, પણ આચાર્ય ભાઈ તે તે અમારા જેવા લંગડા ભાઈ. એ છે કે સામેથી આગળ વધ્યા નથી, કેવળજ્ઞાન કે મોક્ષ પામ્યા નથી. આચાર્યના આરાધનથી કેવળજ્ઞાન કે મેક્ષ કંઈપણ થાય તે વાત જ ખોટી છે. આચાર્યો બધા કેવળજ્ઞાનવાળા હોય તે નિયમ નથી અને જે છે તે તે અમારા જેવા લુલિયા-લંગડા છસ્થ, સરાગી છે. છતાં મોક્ષને રસ્તો તે જ બતાવે છે.
સામાન્ય દુનિયાનું દષ્ટાંત લે. ઝાંખે દીવે પણ કેડિયામાં રહેલ રની વાટ અને તેલ બળે. દવે ઝગઝગતે સળગે કે નહિ ? ન દવે સાધનવાળે હોય તે છઘસ્થ એવા આચાર્યના આલંબને જિનેશ્વરના અલંબન નહિ લેવાવાળે પિતાના આત્માને કેવળી બનાવે છે. શાસ્ત્રોમાં સાંભળીએ છીએ કે ગૌતમસ્વામીના અવલંબને છઘપણમાં દીક્ષા આપી તે પચાસ હજાર કેવળી થયા. ગૌતમ સ્વામી પાસે સર્વજ્ઞ કે વીતરાગપણું નથી છતાં સ્વરૂપની અપેક્ષાએ લુલિયા મહારાજ એમની પાસે દીક્ષા લેનારાઓ ૫૦ હજાર કેવળી થયા. કહે કૂવામાં ન હતું ને હવાડામાં આવ્યું કયાંથી? ત્યાં દીવાનું દષ્ટાંત ધ્યાનમાં રાખવું. કૂવા અને હવાડામાં કૂવાની ચીજ તે જ હવાડામાં આવે છે. ચીજનું આવવું થાય ત્યાં જે મૂળ સ્થાનમાં હોય તે જ તે ઉત્તરસ્થાનમાં આવે. વડનું બીજ નાનું ને વડ કેવડે? આટલા નાનકડા બીજમાંથી આવડું મોટું ઝાડ કેમ? ઝાડની સ્થિતિ બીજા પુદ્ગલો એકઠા થવાથી થાય છે.
ઝાંખા દીવાથી ઝગમગત દવે થઈ શકે છે ઝાંખા દીવાથી તેજસ્વી દી થાય. તેમાં કારણે સ્વતંત્ર છે. તેમ ગુરુની ભાવનાની તત્રતા કરતાં જે શિષ્યમાં-દીક્ષિત થનારમાં અધ્યવસાયની પવિત્રતા થઈ જાય તે ઝાંખા દીવા સમાન આચાર્યથી ઝગમગતા કેવળજ્ઞાનવાળા પણ શિષ્ય થઈ શકે છે. સિંહગિરિ આકાશ લબ્ધિવાળા