________________
૪૯, શ્રવણ અને ધર્મજ્ઞાન
[૩૯૭ સ્વાભાવિક પ્રાપ્ત થતી બે ભૂમિકાઓ શ્રોત્ર ઈન્દ્રિયની નિપુણતા હોવાથી તે ચઉત્પશી પુદ્ગલેને ગ્રહણ કરી શકે છે. આ પિતપતાની ભાષામાં બોલે છે તેથી આ બે ભૂમિકાશ્રવણ અને જ્ઞાનભૂમિ પ્રાપ્ત થવી મુશ્કેલ નથી. ભાષાવર્ગણના પુદ્ગલો એવી શક્તિવાળા છે કે જેટલા સ્વરૂપે હોય તે સ્વરૂપે બીજાને પણ ભાવિત કરી શકે છે. સમશ્રેણિએ રહેશે શુદ્ધ સ્વરૂપે સાંભળે. બીજી શ્રેણિએ રહેલા શુદ્ધ સ્વરૂપે સાંભળે નહિ. જેટલું મેં પહેલું થાય તેટલી સમશ્રેણિ મિશ્ર લે છે. કેટલાક કાઢેલા અને કેટલાક પરિણમેલા. એ બે ભેગા મળી લેવામાં આવે છે. ધર્મના અધિકારીએ અગર ધર્મને પ્રતિબંધ દેનારા તે સ્થાનની પ્રચલિત ભાષા બોલે અને ભાષાના પુદ્ગલે ભાવુક હોવાથી ને શ્રોત્રની નિપુણતા હોવાથી શ્રવણ અને જ્ઞાન એ બે ભૂમિકા સહેજે પ્રાપ્ત થાય તેમાં નવાઈ નથી. મુશ્કેલી શ્રવણને જ્ઞાનમાં નથી.
વિજ્ઞાનભૂમિને નિર્ણય મુશ્કેલી વિજ્ઞાન ભૂમિકાની પ્રાપ્તિમાં છે. મેક્ષવિષયક બુદ્ધિ તે જ સમ્યગજ્ઞાન, જૈન દર્શનકાર સમ્યક્ત્વ સહિતની સમજ કહે છે.
હે : જ્ઞાન મેક્ષવિષયક જે બુદ્ધિ તેનું જ નામ જ્ઞાન. અન્યત્ર વિજ્ઞાન કહેવાય. શિલ્પશાસ્ત્ર વિષયક જે બુદ્ધિ તે વિજ્ઞાન. આમ કષકારોએ શિલ્પશાસ્ત્રના જ્ઞાનને વિજ્ઞાન કહ્યું છે. જે કોષકાએ શિલ્પ એટલે કારીગરી–તેને વિજ્ઞાન કહેલું છે, તેવું રુઢ વિજ્ઞાન અહીં લેવાનું નથી. અહીં શ્રવણ પછી જ્ઞાનભૂમિકા કહી ગયા છીએ.
અહીં વિજ્ઞાન કયું લેવું?
હેય-ઉપાદેયના નિશ્ચયવાળું જે જ્ઞાન તે વિજ્ઞાન. તેથી જ કહે છે કે ૨૧ ગુણનું સ્વરૂપ-દષ્ટાંત સાંભળી શ્રવણ ને જ્ઞાન એ બે સહેજે પ્રાપ્ત કરવાની જરૂર છે. તે કયા રૂપે જણાવે છે? અહીં અધિકાર ધર્મને છે. ૨૧ ગુણ ધર્મની લાયકાત માટે કહ્યા છે. આ શ્રવણ ને જ્ઞાન ધમને અંગે ગણાવ્યાં. જ્ઞાન ધર્મને અંગે થયું તે ત્રીજું વિજ્ઞાન ધર્મને અંગે કરવાની જરૂર છે. તેથી આ ગ્રંથનું નામ ધર્મરત્ન છે, આથી ધર્મરત્નના અથ તે થવું જોઈએ.
કમર ગણાયાં. સાધકન માટે આવા
જનના અથાક છે તેથી આ " તે રીતે રાન