SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦] દેશના મહિમા દર્શન છે. શ્રેણિકના સુભટો આવ્યા. “બારણાં ઉઘાડ.” “ધર્મલાભ” બોલે છે. સુભટથી ત્યાં કંઈ ન થયું. “ધર્મલાભ બોલનાર સામે રાજના કઈ નેકરથી સત્તા ન ચલાવાય. ખૂનમાં મુનિમહારાજ, તે પણ શ્રેણિક રાજાના જમાઈ ! તેનું ખૂન-આવું જુમી કાર્ય છતાં સત્તાવાળાઓને થંભી જવું પડ્યું. મગધ દેશના માલિકને પિતાને તે સ્થળે આવવું પડે છે. જમાઈ– એક સાધુ અને તેનું ખૂન, શ્રેણિકે દ્વાર ખેલવા કહ્યું ત્યારે “ધર્મલાભ,” શ્રેણિક કહે-ગુને માફ છે, ખેલ, ખેલ્યું, બનાવ જાણે, આ સાધુપણું છેડ્યું તે આખા કુળને ઘાંચીની ઘાણીએ પીલીને મારી નાંખીશ. મારા જમાઈ તથા સાધુમહારાજનું ખૂન કર્યું છતાં આ ધર્મલાભ ને વેશના પ્રતાપે છું. આખા રાજ્યમાં ધર્મનું કેટલું સન્માન હશે? સાધર્મિકે કેવી સ્થિતિએ ગણાતા હશે ? દરેક જીવ સાથે સંબંધે અનંતી વખત મેળવ્યા પણ સાધર્મિક તરીકેને સંબંધ હજુ મળ્યું નથી. જે સાધમિક જિનેશ્વર મહારાજને ધર્મ માને છે, તે ધર્મના ગુણમાં જેઓ રહેલા છે, તેઓ વ્યાખ્યાન સુણતાં હોય, ત્યાં પ્રભાવના હોય, તે પતાસા લેવા એકઠા થયા છે તેમ કહે છે : પણ વેષ્ણવના મંદિરે ચાંદીના વાડકા વહેંચે ત્યાં કઈ જાય છે? પતાસાં આલંબન ભલે હોય. નવા જોડાય, ધર્મને પામે, ધર્મનાં બે અક્ષરે સાંભળે એટલે ધર્મમાં જોડાય. આથી જ ભાવના સર્વ કર્મને નાશ કરનારી કહી છે, છતાં તેના કરતાં પણ પ્રભાવના અધિક કહી છે. પગથીયે માત્ર ચડે તે પણ ધન્ય ભાગ્ય. અનંતીપુણ્યની રાશીએ મનુષ્યપણું મળે તેવી પુણ્યની રાશી એકઠી કરી હોય ત્યારે અહીં પગથીએ ચડે. તેને ગુણ થવાની દિશા તરફ આપણું લક્ષ્ય નથી. એથી જ પતાસાની કિમત ગણ, ગુણના લાભની કિંમત ન ગણી. પિતાને જેની કહેવડાવનારા પણ કયાં મળવાના છે? જે ગુણીઓ, ધર્મિષ્ઠ, સાધર્મિક તકે કહેવડાવનારા ગમે તેવા હેય; પરંતુ તેઓ અશેય તીર્થંકરની આમન્યામાં આજ્ઞાને સમજનારા છે. નહીંતર ભગવાન ગયા ભડકે તેમ કઈ જૈન છે ? તીર્થકરના વચનમાં
SR No.023323
Book TitleDeshna Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy