________________
૨, સાધમિકની શ્રેષ્ઠતા ગણે તે જ માર્ગમાં આવી શકે. માટે કહે છે કે રાજગૃહીમાં કાળા મહેલમાં ધમી પેઠા–અને ધમના મહેલમાં બધા પેસી ગયા અને એ પાછા દુનિયાને અધમી કહેવા તૈયાર થાય છે! શારદાર કહે છે કે–પોતાને અધમી માને તે જ ધમ.
પિતાના અ૫ અધમ ને મેટું રૂપ આપે તે ધમી.
આ સ્થિતિ હોવાથી બારવ્રતધારી શ્રાવકો કાળા મહેલમાં પેઠા. “અમારો પ્રમાદેદેષ ખરેખર ભયંકર છે.” આ માનનારા કાળા મહેલમાં પિઠા હતા. તેઓ પિતાના અવગુણ નેતા ને ટાળવા તૈયાર થતાં સામાયિકમાં પ્રતિજ્ઞા કરી, સમ્યગદર્શનાદિ ત્રણ સ્વરૂપ જેમાંથી નિપજે તે મારે કરવું, પાપ વ્યાપારે બધા છોડું છું. કરેમિ ભંતે સામાઈયં” બસ. “તસ્મ ભંતે.” જે મેં જ્ઞાનાદિનાં કાર્યો ન કર્યા હોય, સાવધ કાર્યો કર્યા હોય, તેનું પ્રતિક્રમણ, નિંદન, ગહન કરું છું કરેલાં પાપમય આત્માને સિરાવું છું.” કરેલાં પાપનું નિંદન–ગર્લન ન કરે તેનું સામાયિક બને ખરું?
આત્મા ગુણ માટે પ્રતિજ્ઞા કરે છે. નવી પ્રતિજ્ઞા કેની સફળ? જે ભવિષ્યના, ભૂતના દેશે પ્રતિક્રમણ,નિંદન, ગાર્ડન, કરવાવડે કરીને વોસિરાવે તેની જ ભવિષ્યની પ્રતિજ્ઞા સફળ છે. બીજા બધા અવગુણે હોય તે પણ તેનામાં જે અંશે ધર્મ રહ્યો છે તે ધ્યાનમાં લે. નહીંતર છદ્મસ્થ આચાર્ય, ઉપાધ્યાયને શી રીતે માની શકાય ? તેઓ વીતરાગ સર્વજ્ઞ નથી થયા છતાં તેમનામાં મહાવ્રત ધર્મ જબરજસ્ત છે, તેથી તેમને માનીએ છીએ. જિનેશ્વર મહારાજને શરણે આવ્યું તે ઘેલગાંડ પણ જિનેશ્વર જે જ. રાજાને પટ્ટો બાંધી આવે તે પણ તે રાજા જે જ ગણાય. પટ્ટાવાળામાં કશી અક્કલ નથી. છતાં રાજાને હુકમ ઝટ માની લેવું પડે છે, તે જેણે જિનેશ્વરને પટ્ટો લીધે છે-હું જૈની એમ કહે છે, તેની સાથે ભેદ કેમ રખાય?
મેતારજ મુનિને સનીએ વાધર-ચામડાની દેરી ભીંજાવીને માથે વીંટી તડકે ઊભા રાખી મારી નાંખ્યા. મુનિ જેવી ઉત્તમ વ્યક્તિને વાધર વીંટી મારી નાંખ્યા. એવા ભદ્રિક જીવને વાધર વીંટી તડકે ઊભા રાખી ઘાતકીપણે મારનાર એ મનુષ્ય સાધુને વેશ પહેરીને બેસે