________________
૪૫. આરાધના
[૩૬૯
દેખાવની લાજ છે કારણ કે તેના વનમાં, કુટુમ્બમાં લાજના છાંટાયે નથી.‘આરાધના’શબ્દ પાકાર્યોં જાય,પરંતુ પદાથ ન હોય ત્યાં આરાધનાના માગ માં કિંમત થઈ શકતી નથી. ત્રણેને આરાધનારા મુમુક્ષુ હોય. કથંચિત્ આરાધકા જુદા પણું હાય.‘હું આરાધના કરનારે ’એ શબ્દ બધાને ગમે છે.
દરેક જણ ઉત્તમ શબ્દે, પોતાને લાગુ પાડવા માગે પણુ વાસ્તવિક લાગુ કાને પડે? તે માટે જણાવ્યુ` કે–આરાધના શાની છે કે–જેથી આરાધનાર આરાધના-આરાધનાપાકારે છે ? પહેલાં મુમુક્ષુએએ સમજવું જોઈ એ કે–આરાધના ત્રણ ચીજની. એક વાત ધ્યાનમાં રાખવીઃ જિનેશ્વર ભગવાન સરખા શાસનનુ નિરૂપણ કરનારા, પણ તેઓએ વીરની કે ગૌતમની આરાધના ન જણાવી. ‘વીરની, ગૌતમની આરાધના એ જ આરાધના’એમ કેમ ન જણાવ્યુ? આરાધનામાં સમ્યક્ત્વાદિ કેમ જણાવ્યાં?
આજકાલ પોતાને પેાતાની કિંમત અંકાવવાનું ચાલ્યું છે ! છગનીરામનુ' સમક્તિ, ચેાથમલનું સમક્તિ એ જ આરાધના! એમની અપેક્ષાએ મહાવીર ભગવાન ભૂલ્યા કે જેથી વીરસમ્યક્ત્વ ન ચલાવ્યું ! વીર અને ગૌતમની આરાધના કરનાર એજ આરાધક’એ વસ્તુ ઊભી ન કરી ! કાની આરાધનાએ આરાધક કહેવાય ? સમ્યકૃત્વની. પછી સમ્યક્ત્વવાળા જે હાય તે, ભલે વીર ભગવાન હા, કે પછી પાશ્વનાથજી હા, કે પછી કેશીકુમાર હા. શાસ્ત્રમાં સ્પષ્ટ જણાવી દીધું કે-વ્યક્તિપૂજાને શ્રી જિનશાસનમાં સ્થાન નથી, ગુણવાનને અંગે સ્થાન છે. સમ્યગદર્શનાદિના અંગે આરાધના છે.
પણ
પ્રશ્ન થશે કે તે પછી ગુણ માનવા, ને વ્યક્તિઓને ન માનવા ?? તો પછી મહાનુભાવ ! ઝવેરીએ હીરાનુ તેજ લેવુ” હીરા ન લેવા ને ? હીરા, મોતી, સાનું વગેરે પાણી—કસ–તેજને મંગે લેખાય છે. મહાવીર ભગવાન, ઋષભદેવજી આદિ યાવત્ આના સાધુએ પણ ગુણવાળી વ્યક્તિ હોવાથી આરાધ્ય છે. ત્રણેની આરાધના કરનારો આરાધક છે. આરાધનાનું સ્વરૂપ શુ? આરાધ્ય તે જણાવ્યા, કેજેના આત્મા આવશ્યક ચેગામાં ભાવિત હાય, તે આત્મા આરાધક છે. પ્રમાદાને ડગલે ને પગલે ટાળવા તૈયાર હાય, તે આરાધક બને છે. તેઓ માક્ષમાના મુસાફર બની શકે છે.
: ૨૪ :