________________
દેશના મહિમા દર્શન નથી. આરાધના કહેવી કેને? નવકારવાળી ગણવાથી આરાધના આવી જતી નથી. વારંવાર જાહેરાત કરવાથી આરાધતા આવી જતી નથી.
આરાધના ની? આરાધના, પિતાની ? માતાની? મહાદેવની? કેની આરાધના કરવી? આરાધના કેવળ ત્રણની રચF “જ્ઞાનન વારિત્રામાધના -સમ્યગ્ગદર્શન-જ્ઞાનને ચારિત્રની. જ આરાધના કરવા લાયક જણાવી છે. આ આરાધના કરનાર આરાધક ગણાય. જન શાસનમાં આરાધક થયે કેણ ગણાય? આરાધના શબ્દ વહાલે છે, તેવી જ રીતે જૈન જગતમાં સમ્યગદર્શનાદિ ત્રણ વહાલાં છે. પણ શબ્દપ્રીતિ ગમે તેટલી હોય; પરંતુ પદાર્થપ્રીતિ ન થાય ત્યાં સુધી કાર્ય સિદ્ધિ ન થાય. 1 લાખ મનુષ્યને પ્રશ્ન કર્યો કે-સંપ વહાલે કે કુસંપ ? “કુસંપ, સારે એમ એક પણ નહીં કહે. સહુ એ જ કહે, “સંપ” સારો. પરંતુ માત્ર તે શબ્દની જ પ્રીતિ. “સં૫” પદાર્થની પ્રીતિ નહીં. પદાર્થ પ્રીતિને અંગે પ્રયત્ન કરે.
સંપનાં કારણે કેટલાં છે ને તેને અમલ કેટલે કર્યો? કારણે બતાવનાર પણ નહીં નીકળે. પિતે ગુનેગાર ન બનવું. બીજાના ગુનાની માફી આપવી. બીજાને ફાયદો થતો હોય તો ગુને ન કરે. કુટુંબ, નાત કે દેશને અંગે આ ત્રણ વસ્તુ આવશે તે સંપ જાળવી શકશે. તે ગુનેગાર ન થવું. ગુ થવાથી હંમેશાં પાછા હઠવું. બીજા ગુનેગાર બન્યા હોય તેની ગુનાની માફી આપવી. તેવી રીતે બીજાને ફાયદાને વખત જવા ન દે, પરંતુ લાખ માણસોમાં તેવા કેટલા નીકળે?
સંપ” શબ્દની પ્રીતિ હેય- સંપ” શબ્દની પ્રીતિ હતી, પરંતુ, સંપ પદાર્થ નથી તે વિચાર્યું કે નથી તે વર્તનમાં મૂકો. આરાધના શબ્દને અંગે કેટલાક પ્રીતિવાળા હોય છે, અને તેમ બોલે, છે પણ આરાધનાને પદાર્થ ? વેશ્યા વધારે ઘુંમટે કાઢે. કુલીન સ્ત્રી આંખ કે મેટું ઢાંકે, વેશ્યા પેટ સુધી લાજ કાઢે. અનારાધકે આરાધકપણાને દેખાવ વધારે કરે, તેથી આરાધકપણું આવી ન જાય. લાંબે ઘુમટે કાઢે તેથી કાંઈ વેશ્યા ખાનદાન ન કહેવાય એ તે