________________
દ્રવ્ય, ક્ષેત્ર અને કાળ આરાધના
દેશના
૪૬
h
888888888888
烤肉器
(૧૯૯૮ દિ જે. સુ. ૧ માતીસુખીયાની ધર્મશાળા, પાલીતાણા.)
ભાવનમસ્કાર.
શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન્ ઉમાસ્વાતિજી મહારાજ,શ્રી પ્રશમરતિપ્રકરણમાં માક્ષના ઉપાય તરીકે એક જ વસ્તુ જણાવે છે કે આરાધના વગર કાઇ મેાક્ષ પામી શકતા નથી, કેાઈ પામશે પણ નહીં, મેાક્ષ પામ્યા, પામે છે અને પામશે એ સવ જીવા આરાધનાના પ્રતાપે જ. આરાધનાથી નિરપેક્ષ રહીને મેક્ષ પામી શકાતા નથી. આથી આરાધના સિવાય મેક્ષ નથી, પણ આરાધના’ વસ્તુ ન સમજાય તે ? આરાધના શબ્દ લખીને તેના સામું જોયા કરીએ, તે શું વળે ? આજે લોકા-આરાધના, આરાધના શબ્દ પાકારે છે. પંચપરમેષ્ઠીની નવકારવાળી ગણે છે, તે છેડીને આરાધનાય નમે. એમ ગણે તા આરાધના થઈ જાય ખરી કે ? આરાધનાનું ધ્યેય અંદરથી ખસવું ન જોઈએ.
આરાધના વગર ના જમ્મુલચન્ન' કર્યાં કરે તે આરાધના ન થાય, તેમ આરાધનાને નમા' કહેવાથી આરાધના થઇ જતી નથી. આગળનાં વ્યાખ્યાનમાં કહી ગયા હતા કે આરાધના ત્રણ પ્રકારની : સમ્યગૂદન, જ્ઞાન અને ચારિત્ર એ ત્રણની જ આરાધના. તે ત્રણ વસ્તુની આરાધના ન હાય તે। આરાધના નથી. નવકાર જેવી સામાન્ય ક્રિયાથી, પાપના નાશ થાય અને મંગળની પ્રાપ્તિ થાય : એ એ ફળ નવકારમાં લેવા પડયાં. પાપના નાશનુ ધ્યેય રાખી, તેમજ મંગળની પ્રાપ્તિનું ધ્યેય રાખી નમસ્કાર કરવાના છે. તે ભાવનમસ્કાર છે. નમસ્કારના પાંચ પદ અને નવપદમાં કચા ફ્ક પડે છે?
પાંચ પત્તુ ધ્યેયશૂન્ય, એટલે કે-ધ્યેય વગરના નમસ્કાર, અને