________________
૪૪ નિર્ભયતા
[૩પ૭. નારાયણની દશાવાળ હોય. તેમાંથી આજે કઈ દશામાં આવ્યું ન હતી નિગોદમાં વિચાર કરવાની, કે ઉચ્ચાર કરવાની તાકાત, સ્પર્શન સિવાય ચાર ઈન્દ્રિય તે સ્વપ્ન પણ નહીં, ત્યાં મનવચનગનું સ્વપ્ન નહીં. માત્ર કાયેગે હૌં. એ સ્પર્શન ઈન્દ્રિય પણ એટલી અલ્પ કે આંગળાના અસંખ્યાતમા ભાગ જેટલું જ માત્ર શરીર.
જાનવરમાં ભક્ષ્યાભઢ્યનું જ્ઞાન છે, નિગોદમાં અનંતાનંત જીવ હોય પણ કોઈ પણ નિગદીયાનું શરીર આંગળના અસંખ્યાતમા ભાગ જેટલું જ હોય. અનંતા ભાગીદાર થાય ત્યારે આંગળની અસંખ્યાતા ભાગ જેટલી કાયા બનાવે. અનંતાને પ્રયત્ન એક સાથે ચાલે. આહાર પણ એક સાથે પરિણુમાવે. અનંતાએ તેવા અતિ બારીક એક જ શરીર દ્વારા એકી સાથે આહાર લેવાને અને પરિણુમાવવાનો પ્રયત્ન છતાં તે બધાય મળીને તે બધાયને રહેવા શરીર બનાવે ત્યારે તે આંગળના અસંખ્યાતા ભાગ પ્રમાણ છે.
દુનિયામાં પૈસાની સુખ-દુઃખની, આબરૂની ભાગીદારી હોય, પણ આહારની ભાગીદારી ક્યાંય હોતી નથી. ખેરાક ખાવામાં ભાગીદારી હતી નથી. ત્યાં સૂક્ષ્મ એકેન્દ્રિપણુમાં ખેરામાં પણ ભાગીદારી ! અનંતાના પ્રયત્ન ખેરાક લેવાય–ને પરિણમવાય. શ્વાસ લેવા કાઢવા તે પણ અનંતાની મદદે થાય. અનંતા જ મહેનત કરે ત્યારે શરીર આંગળના અસંખ્યાતમા ભાગ જેટલું થાય. સ્વપ્નના સંતાનથી વંશવેલ ન રહે.
અનંતા જ મળી શરીર બનાવે તે પણ સૂમ. તે નથી દુનિયાને ઉપગી કે નથી પિતાને વ્યકિતગત ઉપગ! આવું સૂક્ષ્મ શરીર એ અનંતા છ મળે ત્યારે તે બની શકે. શરીર બનાવવામાં જે એકલે હેય તે જ સ્થૂલ શરીર બનાવે. એક્લે હોય તે હજાર જનનું પણ શરીર બનાવે. એ અનંતામાંથી એકલે છૂટયો અને તેવી તાકાતમાં આવ્યું. પછી સ્પર્શન–રસ–ઘાણે ત્રણે ઈન્દ્રિયવાળે થશે. ત્યારબાદ રૂપ-શબ્દ, જાણવાવાળી શક્તિ વિચારની શક્તિ મેળવી. તેમાં પણ ભાગ્યયોગે સ૬-એસ વિચારની તાકાત મળી.
.
•