________________
[૩૫૬
૪૪, નિર્ભયતા બે સ્થાને નિર્ભય હોય છે. તે સ્થાન જ હંમેશનાં હોઈ શકે છે. એ બે સ્થાન, જાથકના હેઈ શકે છે. એ જ અપેક્ષાએ ધ્યાન કાળિ સારા જિ=સર્વ સ્થાને અશાશ્વત્ છે, કેમ કે-બે સિવાય બીજાં બધાં સ્થાને મધ્યમ છે. નિત્ય એ જ ઃ ઊંચામાં ઊંચું સંપૂર્ણ બળ હોય, કર્મશત્રુને જ્યાં ભય નથી; એવી સ્થિતિ તે સિદ્ધદશા. એ દશા આત્માના સંપૂર્ણ ઉદયવાળી છે. જ્યાં તમને પ્રચાર નહીં! અથવા તે હલકામાં હલકી સ્થિતિ. જીવનું ચિંતન્ય ઓછામાં ઓછું ખૂલ્યું હોય, તેટલું જ જ્ઞાન ઉઘાડું હોય, તે હલકામાં હલકી સ્થિતિ છે. જન્મસિદ્ધ શકિત ઓછામાં ઓછી નિગોદમાં રહેલી છે.
એ ઉચ્ચતર અને નીચતર બંને શકિતમાં આખા જગતનાં કર્મો એકઠાં થાય, ને એક જ જીવને–એ જ નિર્મળ ચેતનાને આવરવા તૈયાર થાય, તે પણ તે આવરી શકે નહીં. ગમે તેટલાં ગાઢ વાદળાં થાય, પરંતુ દિવસ અને રાત્રિને વિભાગ માટે જ નહીં,
બે સ્થાન એવાં છે કે જેમાં કર્મનું જોર ચાલતું નથી. એક તે સંપૂર્ણ આત્મબળ, રિદ્ધિ. ત્યાં કર્મનું જેર ન ચાલે અને બીજું –સૂક્ષમ એકેન્દ્રિય અપર્યાપ્તાને પ્રથમ સમય. ત્યાં પણ બધાં કર્મો એકઠાં થઈ રોકવા જાય તે પણ તે આત્માને જઘન્ય જ્ઞાનગુણ રેકી. શકે નહીં! સર્વદાની ચીજે હોય તે તે બે જ છે, નિર્ભય ચીજો છે. જ છેઃ સર્વશકિતવાળે કે દરિદ્રનારાયણ. જીવની સ્વાભાવિક શકિતની. અપેક્ષાએ બે જ સ્થાન નિર્ભય છે. સૂમ નિગદને ભય નથી. તેમજ સિદ્ધને ભય નથી. આ જીવ, એ બેમાંથી એકમાં કઈ સ્થાને અનાદિથી. રહેલે હે જોઈએ. સિદ્ધમાં ગયે નથી તે નિગોદમાં ગયા સિવાય રહ્યો નથી. કમને ઉપદ્રવ સિદ્ધમાં કદાપિ ન થાય. આપણે તેવા નહીં હેવાથી તે સ્થાન પામેલા નથી. એ સ્થાન પામ્યા પછી કઈ કર્મને ઉપદ્રવને અધીન ન હોય.
સૂક્ષમ એકેન્દ્રિય જીવ, કેવલજ્ઞાની જીવ જેટલી જ ચેતનાવાળા હોય છે. અનાદિકાળથી રિથર રહ્યા હોય તે તે નિગોદમાં છે. એક વાત મગજમાં લેવી પડે કે-જગતને કોઈપણ જીવ પ્રથમ દરિદ્ર