________________
નિર્ભયતા
MADPAK !!!!!"#29%88%DB%*****!! [૧૯ વૈશાખ વ. પ, મોતીસુખીયાની ધર્મશાળા, પાલીતાણા...]
ધર્મના હેતુઓ साधुसेवा सदा भक्तया, मैत्री सत्त्वेषु भावतः । आत्मीयग्रहमोक्षच्च, धर्महेतुप्रसाधकः ॥ નિર્ભય બે જ સર્વશક્તિસંપન્ન કે દરિદ્રનારાયણ. શાસ્ત્રકાર મહારાજા હરિભદ્રસૂરિજી મહારાજ ભવ્યજીના ઉપકાર માટે ધર્મોપદેશ આપતાં આગળ સૂચવી ગયા કે-આ જીવ કેટલે ચડયે છે, તે તે તપાસે. સામાન્યથી પિતાની શક્તિને ખ્યાલ પ્રથમ કરે જોઈએ. દરેક ક્ષણે પિતાની શક્તિને અને કાર્યને જે તપાસતે નથી, તે કઈ દિવસ બૃહકાર્યની સિદ્ધિ કરી શકતું નથી. શક્તિ અને કાર્ય તરફ હંમેશાં લક્ષ્ય રાખી કાર્યારંભ કર જોઈએ. આપણી શક્તિ કેટલી? ઈતરની અપેક્ષાએ શક્તિ તપાસવામાં સહેજે વિચાર થાય, પણ જન્મસિદ્ધ શક્તિને વિચાર કરવા આપણે ટેવાયેલા નથી.
સંગી વસ્તુને, બળને અંગે હંમેશાં દષ્ટિ રાખીએ છીએ, પરંતુ સાંસદ્ધિક બળ કેટલું છે ? કેમ મળ્યું છે? કેટલી દુર્લભતાએ મળ્યું છે? તે ઉપર વિચાર કરતા નથી. પાછલી દશા ઉપર ધ્યાન દેવામાં ન આવે, ત્યારે આપણે અત્યારે પ્રગતિ કેટલી વધી છે? તે ધ્યાનમાં ન આવે. આપણા સાંસિદ્ધિક બળ પહેલાં આપણું દશા કઈ હતી ? જૈન શાસન ફરમાવે છે કે-જીવ પ્રથમ શક્તિને પ્રથમ પગથિયે હોય છે. ઊંચી કે અધમ બે સ્થિતિ હંમેશાં ટકી શકે. નીચી વસ્તુને ભય ન હોય. ઊંચામાં ઊંચીને ભય ન હોય. ચકવર્તીને કેઈને ભય નથી. એવી રીતે જેની પાસે કેડી નથી તેને ભય નથી.