________________
૩૪, મનુષ્ય ભવની સફળતા
[૨૮૧
મનુષ્યભવ એટલે મેંઘવારીને ખાડે, ચીજને મેંઘેરી બનાવનાર, ઘોડા-બળદ-કૂતરા-બિલાડા એ બધા સ્પર્શના સુખને અનુભવે છે. સ્ત્રી-પુરુષના સમાગમના સુખ અનુભવે છે. તેમને તે મોંઘા નથી, તમારે મોંઘા છે. તમે જવાબદારી ઉઠાવે તે સ્ત્રીસુખ જોગવી શકે. જૈનનાં કુળમાં ઉપજેલે દીક્ષામાં અજાણ્યું નથી.
સાધુ શેરીએ આવે તો તે વખતે બાલિકાઓ ખસી જાય છે. તદ્દન નાની હોય ત્યારથી જ જનની બાલિકાઓ આ સમજે છે. સાધ્વી ગોચરીએ આવેલ હોય ત્યારે નાના છોકરા પણ ખસી જાય. તે જાણે છે કે તેમને અડકાય નહીં. સાધુપણાની મૂળ જડને જૈન બાળકેને ખ્યાલ હોય છે. સાધુ મહરાજ ગાડીમાં ન બેસે, સાધુપણાની મર્યાદા જૈન બાળક પણ સમજે છે, પણ તમે લગ્ન કર્યા, લગ્ન કર્યાને આટલી બધી મુદત વીતી ગઈ તે પણ હજી સુધી લગ્નમાં સમજ્યા છે?
લગ્નની જવાબદારી લગ્નની જવાબદારી સમજ્યા નથી. તે એટલી બધી કરડી છે–કે કાળજાં કકડાવે, દુનિયાદારીની સ્થિતિએ કહું છું. દેવાદાર મનુષ્ય થાય તે ચોપડા મોકલાવી આપે, ને ઈન્સોલવંસીમાં જવાથી છૂટી જવાય. પણ સ્ત્રીના લેણાથી છૂટાતું નથી. મહિને..મહિને ભરણપોષણ તમારે આપવું જ જોઈએ, ન આપે તે મહિને મહિને કેદ ને હુકમનામું. તેથી જિંદગીના છેડા સુધી જવાબદારી છે, પરણેલાએ આ જવાબદારી ખ્યાલમાં લીધી ? તમારામાંથી આ જવાબદારી કેટલાએ વિચારી?
એ સ્ત્રી ૧૦૦)રૂ. કમાય તે પણ તમારી પાસે ભરણ પોષણ જુદું જ માગે. તેમાંથી તમારી જવાબદારી ન ખસે. તે બજાવવામાં ભૂલ થાય તો! સંતાન હોય તો બેનાં ભરણપોષણને દો તમારે અદા કરે જોઈએ. તેમાં લેણા ન રખાય !....ત્રણ કે પાંચ વરસની તેમાં મુદત જ નહીં. તેટલી જવાબદારી લગ્નની છે. પણ તે વિચારી નથી. કહે... જાનવરને આમાંની એકે જવાબદારી છે? તે તે પછી આ મનુષ્યપણાની મોંકાણ જ ને? જાનરપણુમાં આ વિષય મેંઘા ન હતા, તે મનુષ્યપણું મેળવીને શું ફાવ્યા ? એવી જ રીતે રસના-ઈન્દ્રિમાં કીડી-મંકેડી