________________
ર૮૨]
દેશના મહિમા દર્શન
માખીઓ પેટભર મીઠાઈઓ ખાઈ લે, તમે કેઈકની દુકાનેથી તે રીતે લઈને ખાવા તે ખરા ! બટકું તે લઈ જુઓ ! સજા થાય.
મનુષ્યપણમાં રસને વિષય મેઘ પડ્યો. તેવી રીતે પ્રાણ ઈન્દ્રિયને અંગે. રાજાના બગીચામાં ભમરાઓ-માખીઓને કેઈરેકટેક ન કરે, તમે જાવ તે તરત સિપાઈ કે. મનુષ્ય થયા તે તમને રોકટેક છે ને? ભમરા-માખીઓને રોકટોક છે? ઘાણને અંગે તેવી રીતે ચક્ષુ-શ્રોત્રને અંગે તિર્યંચોને રોકટોક નહીં. આપણને એકપણ વસ્તુ મેંઘવારી-જવાબદારી–જખમદારી વગરની નહીં, તે આપણે મનુષ્યપણું મેળવીને કર્યું શું?
ઈન્દ્રિયની જે વિષયના ઉપયોગ તરીકે સફળતા ગણે તે જાનવરપણું સારું. તે માટે ઉમાસ્વાતિ વાચક કહે છે કે મનુષ્ય પણને સદુપયેગ ત્યારે જ કહેવાય કે
(૧) પ્રાપ્ત કરવા લાયક ચીજ મેળવવાને નિશ્ચય કરે (૨) પ્રાપ્ત કરવા લાયક ચીજને સિદ્ધ કરવાનાં સાધને મેળવવા અને (૩) મળેલાં સાધનની સફળતા કરવી.
આ ત્રણ ચીજ કરી શકે તે મનુષ્ય ભવની સફળતા. તે શબ્દો પ્રચલિત લાવીએ તે સમ્યમ્ દર્શન, જ્ઞાન ને ચારિત્ર. તે જ પ્રાપ્ત કરવા લાયક ચીજને નિશ્ચય. તે જ મેળવવું છે તે સિવાય બીજું નહીં, એ જ નિશ્ચય. આ સિવાય બીજું નહીં. સર્વ કર્મને ક્ષય કરી, શુદ્ધ સ્વરૂપ દશા પ્રગટ કરવી તે સિવાય બીજું નહીં. આ સ્થિતિ આવે તે જ સમ્યગૅદશન. આશ્રવ છેડે, સંવર નિર્જરા આદરવી, એમ જે જાણમાં આવે તે સમ્યગૂજ્ઞાન અને તે આદરાય તે ચારિત્ર. આ સમ્યગદર્શનાદિ રૂઢિથી બેલાય તે આ જ છે. નિશ્ચય, સાધન અને તેની સફળતા-આ ત્રણ વસ્તુ મેળવવા માટે મનુષ્યભવને ઉપગ કરી શકીએ તે મનુષ્યભવ સફળ કરી શકીએ. આ ત્રણ ચીજ દેવતા, નારકી, તિર્યંચે ન મેળવી શકે. મનુષ્ય સિવાય આ ત્રણ ચીજ કે ન મેળવી શકે. હવે આ ત્રણ ચીજ કેવી રીતે મળે છે તે અંગે