SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩. ધર્મ અને બુદ્ધિ [૨૬૭ વેચીને તેવી નિકાસના પ્રતિબંધવાળી ચીજ ખરીદે તે? મૂર્ખ ગણાય ને? તેમ આપણા આત્મા માટે કદિ વિચાર કર્યો કે-આખી જિંદગી શા માટે પૂરી કરી ? ભૂખરું માટીના થાંભલા ચાર ચીજ એકઠી કરી, તે કેવી છે? સાથે આવવાની છે? પથ્થરના –લાકડાના, માટીના થાંભલા કરતાં ભૂખરું-રેતને થાંભલે એ કે શરદીની હવા લાગવા માત્રથી ખરવા માંડે. તેવી રીતે તું તે ચાર કેવાં ભેળાં કરે છે? કેવળ ભૂખરું માટીના થાંભલા જેવા કે બીજું કાંઈ ? તે માટે કહ્યું છે કે- તથા િતિષ્ઠન્તિ પુo અબજો રૂપિયા ગમે તે રીતે ભેગા કર્યા તેમાં અનીતિ-અન્યાય ન ગણ્યા એ દ્રવ્ય ઉપર તમારે કેટલે પ્રેમ છે? તેનું ટેમ્પરેચર લે. પછી દુનિયામાંથી નીકળે ત્યારે તે દ્રવ્ય ડગલું પણ સાથે આવે છે? રેલમાં બે દિવસ ભેગા થયા છે તે ઉતરતી વખતે માણસ બારણુ સુધી વળાવવા પણ આવે. આ દ્રવ્ય ડગલું પણવળાવવા આવે છે? ધન પર તમારું ટેમ્પરે સુર તન્મય હતું. ન ગણે ભાઈ ભાંડું, ધર્મ–અન્યાયને ન ગણે એટલે બધે તમે જેના પર પ્રેમ રાખ્યું હતું, જેને માટે તમે આખે દિવસ માળા જપી હતી. રમા રમા રમા કરેલ હતું. તેની માયામાં રામની માળા જપવાને વખત પણ મેળવે તે હેતે. માત્ર રમા=લક્ષમી, રામા એટલે બાયડી તેને જાપ, ૨૪ કલાક ચલાવ્યે રાખતો હતે, તે રમા આદિની શી સ્થિતિ છે? તે સમજે. તમારે માટે તે ડગલું પણ સાથે ચાલવા તૈયાર નથી. અબજોનું દ્રવ્ય મૂકયું ત્યાં જ રહેવાનું, હવે દ્રવ્યની આ વાત બાજુએ રાખીએ, અને ચેતનની વાત વિચારીએ. કારણ કે વિચારવાળા માટે વર્તનની આશા રખાય. દ્રવ્ય તે જડ ચીજ છે તેવા જડ માટે–“કેમ પાછળ વળાવવા કે ન આવ્યું?” તે વિચાર કરવાને ન હેય; પરતુ ચેનવાળા માટે તે વળાવાને અવકાશ હોય. ધન જડ હેવાથી તેના માટે તે અવકાશનું
SR No.023323
Book TitleDeshna Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy