________________
૩ર. સ્વરૂપથી ધમનું લક્ષણ
[૬૧
નહીંતર બધાં દના ધર્મના પિરણામવાળા છે. મુસલમાનેગાય–બકરાંને ધર્મની ધારણાથી મારે છે. વામમાગી એ અનાચાર કરે છે તે ધની ધારણાથી જ, પછી કુધને મિથ્યાત્વ કહેવાના વખત જ નથી. આ તે અન્ય ધર્મની વાત કરી, પણુ, સદ્ધમ હાય ત્યાં ધર્મ-બુદ્ધિ હાય તા પણ માત્ર ધર્મ'નું કાય હાય, પરિણામ ધર્મ ન હાય; તેમ પણ બને. એટલે કે ધમ બુદ્ધિ હાય, ખારીક બુદ્ધિ ન હોય, તો કરાતા ધર્મ, ધર્મોના નાશ કરનાર થાય. તે માટે દૃષ્ટાંત દ્વીધુ છે—
વૈયાવચ્ચનુ` વિચિત્ર વ્રત
એક આચાય મહારાજે તૈયાવચ્ચનુ દૃષ્ટાંત દ્વીધુ. જ્ઞાન જાય ભૂલવાથી, સમકિત જાય મિથ્યાત્વથી, ચારિત્ર જાય ભ્રષ્ટતાથી, અધ્યયન અહંકારથી જાય, તપસ્યા ક્રોધથી જાય પણ રોયાવચ્ચને નાશ કર્દિ થાય જ નહીં, જેનેા નાશક કાઈ નહીં, ક્રોધ-અહુકાર આદિ કશાથી વૈયાવચ્ચને ગુણુ નહીં જાય. માટે કનૈયાય અહિયા૬ વૈયાવચ્ચ કર્યા પછી એમ થાય કે—આ મેં કયાં કર્યું? તેા પણ તેના લાભ ન જાય. તેને અંગે ખાહુબળજીને ચક્રવતી કેમ ન જીતી શકયા ? એકલા બાહુબળજીને ક્રોડા દેવતાની સહાયવાળા ચક્રવતી પણ જીતી શકતા નથી. મહાવીર ભગવાન પાતે કહે છે કેની જિનવચનને જે માનનારા હોય તે ગ્લાનની માવજત જરૂર કરે. પ્રભુ વચનને માનનારા ગ્લાનની વૈયાવચ્ચ કરે જ’
કેાઈક ભાવિકે નિયમ લીધેા કે-મારે માંદાની વૈયાવચ્ચ કરવી. તેવે નિયમ લઈ હમેશાં વૈયાવચ્ચ કરે છે. કોઈક દિવસ એવા આવ્યે કે-કોઈપણ સાધુ માંદો નથી. આથી તેને ચિંતા થવા લાગી. અહા ! કેવા સુ ંદર નિયમ ! પરંતુ આજ મારું નસીબ કમનસીબ, કે–કાઇ માંદુ ન પડ્યું ! એ ભાવિકને આ વિચારમાં બુદ્ધિ ધર્મીની છે, ક્રિયા પણ ધર્મની છે, માત્ર વિવેકની ખામીથી એ રીતે વિચારપલટો થયે. કાઈ માંઢા નથી થયા’ એટલા માત્ર પલટાને અંગે ધર્મને વ્યાઘાત થયા-ધર્મના નાશ થયા, જો ખારીક બુદ્ધિ ન રાખે-ક્રિયાબુદ્ધિ ધમની