________________
૨૨]
દેશના મહિમા ન
આવ્યાં, હવે તે સ્વજનાએ જોયુ કે—અમે તે ખાવાપીવા આમરુના ભાગીદાર. સુખદુઃખ—જ્ઞાન અજ્ઞાનમાં ભાગીદાર તે તારું શરીર. આખા જન્મમાં સુખદુઃખ-જ્ઞાનાદિકના ખરા ભાગીદાર તારા દેહ.
ધન રહ્યુ. તિજોરીમાં, ઔરહી શેરીમાં, સગાંવહાલાં સ્મશાનમાં અને શરીરે જોયુ કે-ભાગીદારે જ પાપાત કર્યાં. હવે રહેવું નકામું, આ ભાઈ (આત્મા)નુ કાણુ ? નિરાધાર એકીલા જવાવાળા આત્મા એ જ ‘હું' બધાને છોડીને બધાથી છૂટા પડી એકલા જવાવાળા એવા હું. આવા ‘હું' બાયડી, કુટુમ્બ, ધન, શરીરને માટે જ મથ્યા ! અંતે મરી ગયા. ‘ હું 'નેા અથ દ્રવ્ય, સ્ત્રી, કુટુમ્બ, કે કાયા નથી, તે ‘હું'. એટલે કેણુ ? ‘હુ'' એટલે આત્મા. આ ચાર થાંભલા તો માટી, ઈંટ, ધૂળને ભુખરુ. ધૂળના થાંભલા પણ હોય છે. ભૂખરુ. માટીને-રેતીના થાંભલા શરદી લાગતાંની સાથે ખરી જાય. આ તારા જીવનનાં ચાર થાંભલા તે ભૂખરુ માટીના થાંભલા છે. આપોઆપ ખરવા જ માંડે, તેને ખેરવવાના ઉપાય ન કરવા પડે.
જેને તું ‘હું ' શબ્દથી ગણે છે, જે તારા જીવનને ચલાવે છે, જેની ઉપર તારા આખા ભવ વેડફે છે, તેને ‘હું' કહીને સમજવામાં કેટલી ભૂલ કરે છે? ખરેખર ‘હુ’ શબ્દથી ‘જીવ' અ લેવાના છે. જન્મીને તેને ચેતન-પ્રાણી-જન્તુ આ બધાં શબ્દો કહો, છતાં તેમાં દ્રષ્ટિ આગળ નહીં ચાલી શકે, જન્મીને એક જન્મવાળા જડ જે જીવન ધારણ કરે તે પ્રાણી,
જીવ અને આત્માને એક ગણીએ છીએ પણ જીવ અને આત્મા જુદી વસ્તુ છે. જીવમાં માત્ર જીવનને સ્વભાવ, તેથી ખીજાઓએ જીવાત્મા ને પરમાત્મા એમ બે ભાગ પાડયા. જેઓ જીવાત્મા તે જ પરમાત્મા છે. તેટલા માટે તેને ‘ જીવ' શબ્દ લગાડવાની જરૂર નથી. આત્મા ' શબ્દ ખરા છે. કાઈ શાસ્રની અપેક્ષાએ એક અવાચક છે. વ્યુત્પત્તિની અપેક્ષાએ વિચારીએ તે જન્મ શબ્દ જન્મમાં