________________
હું” એટલે કેણુ?
(૨૦૦૦ પિષ શુદી ૬ વેજલપુર) કલિકાલસર્વજ્ઞ હેમચંદ્ર મહારાજા ભાના ઉપકાર માટે ધર્મોપદેશ આપતાં આગળ સૂચવી ગયા કે-આખું જગત એક શબ્દ જાણે છેમાને છે. તે પાછળ ભ વ્યતીત કરે છે, પણ તેના અર્થ તરફ કઈ વિચાર કરતું નથી. જે શબ્દ જાણે માને છે, પણ તેના અર્થને વિચાર અનેક ભવ થયાં છતાં કરતું નથી. “હું” એ શબ્દ કયા જન્મમાં ન હતે ! હું શબ્દ બાળક, વૃદ્ધ, જુવાન, સ્ત્રી, પુરુષ કેઈપણની જાણ બહાર નથી. - દરેક હું” શબ્દથી વ્યવહાર કરે છે. “હું શબ્દના ખરા અર્થને છેડી દઈને આપણે કુકા(પીસા)માં નાંખી દીધે. કંઈક નુકસાન થયું, એટલે હું મરી ગયે. એમ જ શરીર આદિમાં રેગ થયે એટલે હું મરી ગયે. કુટુમ્બમાં નુકશાન થયું એટલે હું મરી ગયે રૂપિયાડામાં, કુટુમ્બમાં, શરીરમાં “હું” શબ્દ લગાડે. “હું” શબ્દથકેણ લેવાને છે ?
આ જગત ચાર થાંભલા ઉપર આખા ભવની ઈમારત ચણે છે. કંચન, કામિની, કુટુમ્બ અને કાયા-આ ચાર થાંભલા ઉપર આખા ભવને મહેલ ચણે છે, તમામ ક્રિયાપ્રવૃત્તિ આ ચાર ઉપર. “હું તે આવેલું છું ને જવાવાળે છું.
કા િતિનિજ દેપુર વિઝામુ યજ્ઞના: મનેo) ભવ પરાવર્તનને વખત આવે છે, તે વખતે અબજોની મિલક્ત હોય તે પણ
જ્યાં રાખી હોય ત્યાંજ તે રહે છે. પ્રસ્થાન તરીકે પણ કામ ન લાગે. જવું હોય તે દિશામાં મુહૂર્ત સાચવવા માટે પ્રસ્થાન કરીએ.
આગલે ભવ નક્કી હોય એટલે જે મરણ બાદ નરક ગતિમાં જવું છે, તે ખેદે ને તેમાં દાટે. શું કર્યું? નરકનું પ્રસ્થાન કર્યું. આયુષ્ય