________________
દેશના મહિમા દર્શન ઈન્દ્રિ એટલે શું? સ્પર્શ-રસગંધ-રૂપ અને શબ્દને જાણ વાનાં પાંચ સાધને. તે ઈન્દ્રિયે, ત્રણ બળ-મન વચન કાયાના પુદ્ગલેને આધારે જીવની પ્રવૃત્તિ. શ્વાસોશ્વાસ અને આયુષ્ય-આ દશ પ્રાણે સિદ્ધને ન હોય તે સિદ્ધમાં કયા પ્રાણે લેવા કે જેથી તેમને જીવ કહી શકાય.
૧૦ પ્રાણમાંથી એકે પ્રાણ સિંદ્ધને નથી. પણ જીવજીવનની અપેક્ષાએ તેમને જીવ કહેવાય. કેવલ્ય જ્ઞાનદર્શન–વીતરાગતા-અનંતવીર્ય એ છે જીવજીવન. તેથી જ સિદ્ધ પરમાત્માને જીવ કહેવાય. બીજી ગતિમાં જાય ત્યારે વચમાં-વિગ્રહગતિમાં કયા પ્રાણુ ? ત્યાં ચેતના સ્વરૂપ જીવ રહેલે છે.
જડજીવન અને જીવજીવન. આખી દુનિયા જડજીવનમાં જ ફસાઈ છે. ઈન્દ્રિયે, યોગ, શ્વાસે શ્વાસ અને આયુના આધારે જ જીવન વહે છે. આનાથી બીજી પરતંત્રતા કઈ? જીવ, તે જડનાં નુકસાનમાં નુકસાન અને તેના ફાયદે ફાયદો માને ! કેવળ પુદ્ગલ જે બાજી રચે તે જ બાજીએ પિતાને રમવાનું ! પુદગલની પરાધીનતામાં જકડાએલાને તે પદૂગલને જયે તે જ પિતાને જ્ય અને તેને પરાજય તે જ પિતાને પરાજય માન છે ! તેની વલે શી ?
ગુલામ પ્રજા મેઢે બેલી ન શકે કે- “મારે આઝાદ થવું છે.” આઝાદ થયું છે, એમ બોલે તે ગુને! તેમ મિથ્યાત્વમાં રહેલ આત્મા હું મેક્ષ પામું તે બોલે તે ? તેને તે “હું જન્મ, જરા, મરણ રહિત થાઉં ? આટલે વિચાર ભયંકર, એ વિચાર ધર્મરાજાને ઈષ્ટ છે, પણ કર્મરાજાએ તેને માટે ઢંઢેરો પીટ કે-આ મનુષ્ય હવે દેશનિકાલને લાયક છે. અર્થાત્ હવે એને આપણા રાજ્યમાં એક પુદ્ગલપરાવર્તથી વધારે વખત રાખે નહીં.
મિથ્યાત્વમાં રહેલે આત્મા, જન્મ–જરા-મરણ રહિત કેમ થવાય તે જાણતા નથી. પરંતુ માર્ગાનુસારી અને ત્યારથી તેણે પિકાર કર્યો_અંતરને ઇવનિ કર્યો કે મારે જન્મ-જરા મરણ રહિત થવું છે. તે પિકારને કમરાજાએ ભયંકર હે ગયે. હવે કર્મરાજાના મેતની નિશાની કઈ?પકાર એ વિચાર-પરાવર્તનથી જ ઊભે થાય છે.