________________
આત્માની આઝાદી
છે દેશના
SSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSA
[૨૦૦૦ ગૌત્ર સુદ-૧, શનિવાર નેમુભાઈની વાડી-સુરત.]
શાસ્ત્રકાર મહારાજા, ભવ્યેના ઉપકાર માટે ધર્મોપદેશ આપતાં આગળ સૂચવી ગયા કે-આ જીવ જન્મ અને કર્મની પરંપરામાં જ અટવાઈ રહ્યો છે. અનાદિકાળથી આ જીવને અંગે તપાસ કરીએ તે બે બાબતની અંદર જ આ જીવ અટવાઈ ગયે છે. પૂર્વભવમાં કર્મ કરવાં, આ ભવમાં કર્મ ભેગવવાં અને નવાં બાંધવાં.” અને એની પરંપરામાં જ આ જીવ અટવાઈ રહ્યો છે.
જીવને પિતાની આઝાદી-આબાદી નથી સૂઝી તે માટે જણાવે છે કે-જીવ પોતે જ અનંત જ્ઞાનસ્વરૂપ છતાં આજે તે પુદ્ગલની મદદ વગર કશું જાણું શક્તો નથી. તેનાથી આજે પિતાના સ્વભાવ માટે પણ સ્વતંત્ર કાર્ય કરી શકાતું નથી ! જ્ઞાન આત્માનું છે, છતાં પુદ્ગલની મદદ વગર એ જ્ઞાન મેળવી શકે નહીં.
કેટલાક પિપટ એવા હોય કે તેને પાંજરામાંથી ઉડાડી મૂકે તે પણ પાછા પાંજરામાં આવીને બેસે તે જ શાંતિ વળે. પંખી માટે પાંજરું પરાધીનતાનું સ્થાન. તેમ જીવ માટે પણ છે ! આ જીવરૂપી પંખીએ આ શરીરરૂપી પાંજરાનું શરણ લીધું છે. આ જીવ પંખીડે આ કાયામાં કેદ પકડાયેલ છે. આ કાયાના નાશે તેને પ્રાણુને વિયેગ થાય. જીવ અમર છે, છતાં મરણ શાથી પાપે પ્રાણના વિયેગે. જીવનું સ્વરૂપ અને જીવન તેને નથી:
જીવ બે પ્રકારનાં જીવન જીવે છે. એક જડ જીવન અને એક ચેતન જીવન. એ રીતે જીવ બે પ્રકારના ન માને તે મેક્ષ પામેલાને જીવ ગણવાને વખત નહીં રહે. સિદ્ધને શરીર-આયુષ્ય નથી, પ્રાણ નથી, તે સિદ્ધના જીવનું જીવન શી રીતે કહી શકાય? પ્રાણુના દશ ભેમાં પાંચ ભેદે ઈન્દ્રિયના છે.