________________
૧૫૮]
=
=
દેશના મહિમા દર્શન રાજાએ પૂછયું–આવી તારી આપત્તિમાં સહાયક બને તેવા ચૌટે કેઈ સગાંવહાલાં હતાં કે નહિ તારું ઘર, તારી દુકાન વગેરે હતું ને?”
નાસ્તિકે કહ્યું-“મને ખ્યાલ નથી.” રાજાએ કહ્યું-“સગાંવહાલાં અને હાટઘરનેય ખ્યાલ કેમ રહ્યો નહીં?
નાસ્તિકે કહ્યું બીજે ખ્યાલ રાખું તે છાંટે પડી જાય, અને છાંટે પડે તે જીવ જાય ! તે જીવને જોઉં કે મને જેનારને જોઉં ? તેથી મેં મને જોનારને માર્ગમાં જોયા નથી. આથી કેણ શું કરતું હતું તે ખ્યાલમાં નથી.” - રાજાએ કહ્યું- ઠીક છે. બેસી જા.” સભાને કહ્યું કે તેને પૂછો કે તારું મન ઠેકાણે કેમ રહ્યું? આ શેખીન—આ એશઆરામીઆવી મમતાવાળે છતાં તેનું મન વશ કેમ રહ્યું? એક મેતના ભાનમાં આમ મન વશ રાખે, તે અનંતા મેતમાં મન વશ કેમ ન થાય? ડર લાગે તે મન પણ વશ રહે છે, તે જેઓને નાટક અને ચેટક ખપતું નથી, તેઓનું મન વશ કેમ ન રહે? નાસ્તિકની સાન ઠેકાણે આવી ગઈ. “સાહેબ, મારી ભૂલ થઈ હતી. મનને ભય લાગે તે મન વશ રહી શકે છે. આ કબુલ કર્યું. ત્યારે રાજાએ કરેલ હારને કેયડે પ્રજા વચ્ચે ખુલ્લે કર્યો-“આ હાર મેં જ અમુકને આપે હતું. રીત પ્રમાણે ઢોરે વગેરે બધું કર્યું હતું. તેને પરિણામે આપણે મન વશ થવાનું કબૂલ કર્યું છે. માટે જાણવું કે-તે ચોર નથી. ધર્મને ધકે-નુકસાન કરતું હતું, તેથી સાચા ગુરુની શ્રદ્ધા કરાવવા માટે આટલું કરવું પડયું હતું.”
આ પ્રમાણે તે રાજાજીનું મન સ્થિર હતું તેથી રાજાએ દાખલ બેસાડ. પણ પિતાના મનમાં જ સ્થિરતા ન હોય તે બીજાનું શું કરશે? માટે સમ્યકત્વ પામ્યા પછી આશ્રવબંધના હરામખેરપણાની ઓળખ રહેવી જોઈએ. પતંગીઓ રંગ, કપડાની કિંમત થવા નહીં દે. તેમ પતંગ રંગ તરીકે સમ્યક્ત્વની શોભા નથી. હવે થે નામને ગુણ જણ. હવે બાકીના સમ્યક્ત્વના ગુણે કેવા ઉપયોગી છે તે અગ્રે –