SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦. આમાની આઝાદી [૧૬૧ વિચાર-પરાવર્તન થવું તે કર્મરાજાના રાજ્યમાં એ રીતે ભયંકર નિવડે છે. આ જીવ અનાદિકાળથી મારી સ્ત્રી, મારું ધન વારંવાર પિકારે છે. જ્યારે હવે મારું “કેઈપણ વખતે પુદ્ગલની ધુંસરીમાંથી નીકળી જન્મ–જરા–મરણ રહિત” સ્થાન મેળવવું છે, એ જ વિચાર. આ વિચાર આવે તેને એક પુદ્ગલપરાવર્ત માં જરૂર મેક્ષ પ્રાપ્ત થાય. પુદ્ગલની દરમ્યાનગીરી ન હોય, પુદ્ગલના હુકમે પ્રવર્તવાનું ન હોય તેવી જગ્યાએ જ મારે રહેવું. આવું થાય તેને શાસ્ત્રકારોએ છાપ આપી: એક પુદ્ગલપરાવર્તામાં તે મોક્ષે જવાવાળો હેવાથી તેને બિરુદ આપ્યું કે-“શુકલપાક્ષિક.” હવે તે કર્મરાજાની પરાધીનતાવાળી ધું સરીને ડખલ કરવાવાળે થયે; તેથી તેણે તેને નાલાયક-દ્રોહી ગયે. અનાદિને પિતાના સહવાસને ભૂલી જનારે તેથી હવે તેને એક પુદ્ગલપરાવર્તામાં પિતાના રાજ્યમાંથી બહાર કાઢી મૂકવાને. હવે કર્મસજાએ એ પ્રમાણે વિરુદ્ધતા કરી ત્યારે ધર્મરાજાએ શું કર્યું? આઝાદીના પક્ષવાળા ધર્મરાજાએ તેને બિરુદ આપ્યું કેશુલપાક્ષિકે ” એટલે શું? “મેક્ષ છે, તે મને મળે” એ જ મનેકામનાવાળે જબરજસ્ત અર્થ છે. આપણને તે દશા હજુ નથી પ્રાપ્ત થઈ. માર્ગમાં આવે ત્યારે ઉત્તમ આવે. શ્રાવકે પહેલાં દુકાને બેસતાં “આ શાસન જ અર્થ છે એમ પિકાર કરતા હતા. દેશનેતામાં વંદેમાતરમને પિકાર ચાલે છે. જેને મળતા ત્યાં આ જ પકારતા કે-જિનેશ્વરનું શાસન એ જ અર્થ. આઝાદીને એ જ રસ્તે. ધર્મમાં આગળ વધે ત્યારે “પર આ શાસન એ જ પરમાર્થ. એથી આગળ વધે ત્યારે તેણે મન આ આઝાદીના રસ્તા સિવાય આખું જગત ભયંકર છે–અનર્થકારી છે–જુલમકારી છે. કર્મરાજાએ કહ્યું કે-હવે આની હદ આવી છે. રહેશે તે ઘણને બગાડશે. જ્યારે ધર્મરાજા તેવાને ઈલ્કાબ આપે છે કે સમક્તિ. આ જગ્યા પર સમક્તિને ઈલકાબ. આઝાદીના રસ્તા સિવાય આ ઈલ્કાબ ન મળ્યા. - ગુલામ આત્માની આઝાદી તમને યાદ આવશે કે જે દેશે ગુલામી સ્વીકારી છે, તેમણે
SR No.023323
Book TitleDeshna Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy