________________
મંત કેવળ રજુ કરે છે એમ નહિ, પરંતુ એના વિરોધી પણ. જે રીતે એની પરીક્ષા ન કરે, તેવી એની આકરી પરીક્ષા કરે છે. પ્રાચીન અને નિષ્પક્ષપાતી મુનિવરનું કર્તવ્ય ચાર્ટર બેન્કનું–સો ટચનું સુવર્ણ છે. એ હકીક્ત એ એની અગ્નિપરીક્ષા કરી સિદ્ધ કરી આપે છે.
ગહન વિષયની છણાવટ-સૂમ નિમેદનું નિરૂપણ એ જૈન દર્શનની એક વિશિષ્ટતા છે. સાથે સાથે એને એક અટપટે પરંતુ ખૂબ મહત્વને વિષય પણ છે, આવા ગહન વિષયને પણ લૌકિક દાખલાદલીલ આપીને અજૈને પણ સહેલાઈથી સમજી શકે એવી રીતે આગમેદ્ધારકે રજુ કર્યો છે.
અવળી રજૂઆત–સામાન્ય રીતે શ્રાવકે પણ જે સવાલ ઉઠાવતા અચકાય અને છડેચેક બોલતાં ડરે તેવી વાત પણ બેધડક રીતે આગમ દ્વારક ઉપસ્થિત કરે છે. તેઓ શ્રી કહેતા કે સિદ્ધાન્તને અંગે સમાધાન હોય નહિ.
સમીકરણે–આગમ દ્ધારકે જૈન મંતવ્ય સમજાવવા માટે જાતજાતનાં રૂપકે જ્યાં છે, અને તેમ કરી વિવિધ સમીકરણે પૂરાં પાડયાં છે. જેમકે
ક્ષાયે પશમિક ભાવ=. ક્ષાયિક ભાવ=ઘર દાન વગેરે ધર્મરૂપ ઘેડાના ચાર પગ. સંસાર અરણ્ય. કર્મ=વાઘ. આશ્રવ =લૂંટારે. પુણ્યજન્ય સુખ વીછી. મોક્ષ=મહેલાત. ધર્મ=ઘોડાગાડી. સંસાર=હડકાયું કૂતરું. આરંભ પરિગ્રહ=મદિર.
મુખ્ય સૂર–સમગ્ર વ્યાખ્યાને દેશના પાછળ એક જ ઉદ્દેશ રખાયું છે કે કર્મનું સ્વરૂપ સમજાવી સંસારી જીને મુક્તિનો માર્ગ બતાવ કે જેથી એઓ સદાને માટે દુઃખથી મુક્ત બની શાશ્વત્, અને સાચા સુખના જોક્તા બને. ગોપીપુરા, સુરત તા. ૨૮–૩–પર. હીરાલાલ ૨. કાપડિયા.