________________
૧૭. ધર્મની પરીક્ષા
[૧૩૧ કેળી સારા કે જે નુકસાન ભરી દે છે. એવા ભાવના વચનેમાં લોકોએ રાજાને સફાઈથી કહ્યું, ત્યારે રાજાને થયું કે હવે ચેરને પત્તો મેળવવો જોઈએ. તરત રાજાએ ચેકીદારોને બોલાવ્યા. ચોકીદારોએ કહ્યું કે ચેર પકડાતું નથી. રાજાને થયું કે-“ચોરને પકડે ને શિક્ષા કરવી તે મારી ફરજ છે. ચોકીદારે તે આડતિયા છે, જોખમદાર હું, સાત દિવસમાં ચોર ન પકડું તે હું ચિતામાં બળી મારીશ.”
પ્રજાને થતા અન્યાય-હાનિને સાંભળવા તૈયાર ન હોય તેવાને રાજા શી રીતે કહેવાય? રાજાએ પ્રતિજ્ઞા કરી કે-“ સાત દિવસમાં ચોર પકડી લાવ, ન પકડી લાવું તે મારું જીવન વહેવું નકામું છે.” સુપ્રભુ પ્રાં ત્રાહિ ત ર ગતિ-પ્રપંચ પરમેશ્વર પણ પામતે નથી. પ્રપંચના પ્રયોગો એવા વિચિત્ર હોય કે-બ્રહ્મા પણ તેને છેડે ન પામી શકે. રાજા દરિદ્રના વેષે ચોર શેધવા ભમે છે. પિલે ચોર પાટા બાંધી દિવસે બજારમાં બેસતે હતે. જોગાનુજોગ રાજા મળે. ચરે પૂછયું કેણુ?
રાજાએ વિચાર્યું કે સ્વર વિચિત્ર છે. હવે પલટો ખાવા દે. હું એક મજૂર (વાસ્તવિક રીતે પ્રજાને મજૂર) ચાર ચાલ, તને માલદાર કરી દઉં. રાજાએ વિચાર્યું: ચાલવા દે.
ચોરે ખાતર પાડયું. માલ કાઢ. માલનું પિટલું રાજાના માથે. પિોટલું બાંધેલ કપડાને રાજાના ગળે વીંટેલે છેડે પિતાના હાથમાં રાખે. ભાગવા જાય તે પટલું ઊંચકનારને ફસે આવે, અંધારી રાત છે. બન્ને ગૂફામાં ગયા, માલ ત્યાં મૂકાવી દીધો.
ચોર બે -“એ બેન ! મેમાન આવ્યા.”
બેન પણ ચેરની ને? પધારે પધારે!...અહોહે ! તે ઊનું પાણી નાવાનું લાવી, બીજી સામગ્રી લાવી, ને પગે તેલ ઘસવા લાગી, એવી સફાઈથી ઘસે કે આવનાર ઊંઘી જ જાય, એ કળાને અંગે મજૂર ઊંઘી જ જાય. જ્યાં ઊંઘીને ઝોકું ખાય કે પાટિયું ખેંચી, નીચે નાખે. રાજાને ત્યાં બેસા, પગ મસળવા માંડયા. હવે યમના