________________
૧૩૨]
દેશના મહિમા દર્શન દ્વારવાળે કૂવે છે, પણ કરે છે ગુનાગિન મળે, ક્ષત્તિ પુષ્યાનિ પુતાનિ' પૂર્વનાં પુણ્ય જ રક્ષણ કરનાર છે.
બેનના મનમાં થયું કે-આ જીવ કઈ ભાગ્યશાળી છે, આ કયાંથી ભાઈના હાથમાં ફસાયે! આવા ભાગ્યશાળીને મારીને મારે કેટલું જીવવું ? આમ ચોરની બહેન વિચારે છે. વિચારે કે-ભાગ્ય સિવાય અહીં કેઈને ભરોસે છે? ગુફા-રાત્રી-નિરાધાર. ત્યાં પળમાં પલાયન થવાને વખત છે? લગીર ઊંઘ આવી જાય તે નાશમાં વાર છે?
પિલીને વિચાર આવે છે કે–અરે! મારે કેટલું જીવન કાઢવું છે? હવે શું કરું ? આને જે ન મારું તે અહીં મારો ભાઈ તેને મારી નાખે છે એમ અહીં મારું અને એનું મોત છે ! ભાઈ મને એના પક્ષમાં ગએલી જાણે તે મારું મોત છે હવે શું કરવું? બેને કે “ ભાગ !”
રાજા ચકર હતે, ભેટ ન હતું. તે નીકળી પડ્યો. બેને જોયું કે તે દૂર પહોંચી ગયો છે. પછી પિતાના બચાવ માટે બૂમ પાડી કેપેલે નાસી ગયે.
ચેર તરત તલવાર લઈ રાજાની પાછળ દો. રાજા ગૂફામાંથી નીકળે એટલે પાછળ પેલે ચોર છેટે દેખાયો. આ જોઈ રાજા કઈ મંદિરના થાંભલા પાછળ સંતાઈ ગયે. હવે ચેરે દેખ્યું કે તલવારને ઘા કરી મારી નાખું, પણ મંદિરમાં તલવાર વાગી થાંભલાને. રાજા ત્યાંથી દરબારમાં આવ્યો અને જણાવ્યું કે ચાર હાથમાં આવ્યો છે પણ તમને તે જણાવવાની, અને માલ સેપવાની છેડી વાર છે. પ્રજાકીય મનુષે આટલી વાત સાંભળે. પછી ઓલંભે રાજાને ન અપાય. રાજાએ પ્રથમ ચિતામાં બળી મરવાની કરેલી પ્રતિજ્ઞાને હવે ન વિચારાય
ચેરની મેમાનગતિ શા માટે? રાજાએ સવારે ચાર મનુષ્યવાળી પાલખી મોકલી. રજના નિયમ પ્રમાણે બજારમાં આવી તે આંખે પાટાવાળો સૂત હતું, તેને કહ્યું કે-રાજાસાહેબ તમારા પર પ્રસન્ન થયા છે. તમને લેવા પાલખી મોકલી છે. તેને સુંદર ડ્રેસ પહેરાવી, પાલખીમાં બેસાડીને બધા રાજદરબારમાં આવ્યા –ત્યાં રાજાએ તેને પોતાની પાસે બેસાડે. ત્યારથી ચેરી બંધ થઈ. થોડા દિવસ બાદ રાજાએ તે ચોરને કહ્યું કે-“એક વાતની મારે