________________
૧૩૦]
- દેશના મહિમા દર્શન
કરે છે. શરીરમાં હિંન્દુ ધર્મનાથ એનો અર્થ તમે કયે લીધે? તમે એને અર્થ શરીરના રક્ષણના ધ્યેયમાં લીધે! પછી શરીર ધ્યેય રાખી અધર્મ થાય, રાત્રીભાજન થાય, કંદમૂળ ખાય, અગ્ય પદાર્થો ખાવા પડે તે વખતે “શરીરમાાં ખલું ધર્મસાધનં.” તમારા નિયમને અંગે તે વાક્યથી વૈદ્યો આદિ ભરમાવે. જે વસ્તુ તમે કરવા ન માગતા હિ, પણ વૈદ્ય કરવા માગતા હોય ત્યારે? ત્યારે આ વાક્ય તેઓ પિકારે છે.
જેઓ શરીરની શેહમાં શરમાઈ ગયા છે, તેઓ “શરીરમાઘ ખલું ધર્મસાધન” વાક્યને તે દુરુપયોગ કરે. વિચાર કરે તે ખબર પડે કે શરીર શાના માટે છે? શરીર, શરીર માટે નહિ પણ ધર્મના સાધન માટે. ધર્મનું સાધન થાય ત્યાં સુધી જ શરીરનું ધારણ, ધર્મને બાધ થાય તે શરીર સરાવવાનું. શરીર ધર્મને જ કરનારું. ધર્મમાં જ ઉપયેગી. આ વાત દષ્ટાંત દ્વારા નક્કી કરી છે.
ભરાડી ચેરનું દૃષ્ટાંત એક રાજ્યમાં ભરાડી ચેર છે. એવી સફાઈથી ચેરી કરે છે કે -તેમાં તેને પિલીસ, ચોકીદારે કશું કરી શક્તા જ નથી. એ રીતે તે ચેરની બેઠક બજારમાં, ને તેને ચેરીને માલ લઈ જનાર મજુર એકે જીવતે, પાછો આવતું નથી. જે મજૂરો પાસે ચોરી કરેલે માલ ઊંચકાવી લઈ જાય તેને એકેને ગૂફ બહાર આવવા દેતું નથી, હવે ચારી શી રીતે પકડાય ?
તે ચાર તે બજાર વચ્ચે પાટા બાંધીને પડી રહે છે. હજારે આદમી જાય આવે ને આ બિચારે છે, તેમ લોકો જાણે. જ્યાં મધ્યરાત્રી થાય, આખો દિવસ બજારમાં બધું સાંભળ્યું હોય કે–ફલાણાને ઘેર માલ આમ આમ છે. તે સાંભળી ત્યાં ખાતર પાડી ભિખારિયા મજૂરે પાસે ઉપડાવે, તેને પોતાની ગુપ્ત ગુફામાં ઉતારે, ગૂફામાં કૂ કરેલે ત્યાં ચેરની બહેન તે દરેક મજુરોની માવજત કરે. સરભરા બાદ મજૂરને આ ઓરડામાંથી બીજા ઓરડામાં લાવી કૂવામાં ફેંકી દે. આમ મજૂરોને કૂવામાં મારી નાંખવામાં આવે છે, અને આમ ભરાડી ચેર પકડાતું નથી.
લોકેએ રાજાને અરજ કરી કે તમારા સરખા ઉત્તમ રાજા છતાં ગામમાં ચોરી થાય, તેને અર્થ શે? અર્થાત્ તમે રાજ્ય ચલાવવા માટે નાલાયક છે. તમે ટેકસ શાના લે છે ? તમારા કરતાં ભીલ