________________
૧૧૦]
દેશના મહિમા દર્શન
ચલાયમાન થાય! ૬૪ ઈન્દ્રો સિંહાસનથી ઉતરી પડે અને એક કાળે, એક સરખી રીતે નમુત્થણું કહીને સ્તુતિ કરે, તે કયા રે ? શરીરના જેરે. શરીર, વચન, મનપર્યાપ્તિ નથી, તે પછી તેના જેરે ? એક જ જોર. કયું? અનેક ભામાં જીવન જગતના હિત માટે અર્પણ કર્યું, તેને પ્રભાવ-મણિતમથી મ go
કેઈન પણ હિતમાં આ ન આવું
તે ઉપર ચડપ્રોતનનું દષ્ટાંત. તમામ માલ-મિલક્ત-કુટુમ્બ-જીવનથી નિસ્પૃહ થઈ જીવનને ત્યાગ કર્યો. આવી રીતને ત્યાગ, છનું હિત જ થાય, એ કલ્પનાએ કર્યો. એને અંગે અનેક જીવનમાં પોતાનું જીવન વેરી નાખ્યું– સમર્પિત કરી દીધું ! જે પરજીના હિતને અર્થે દેશ, ગામ, કુટુમ્બ, રિદ્ધિ, ત્યાગ, યાવત્ શરીરસ્પૃહાને પણ ત્યાગ કર્યો, તે કેટલા બધા ઉચ્ચ કોટીના કહેવાય ? તે ગર્ભમાં આવે કે તરત ૬૪ ઈન્દ્રોનાં આસને ફેલાયમાન થાય અને નીચે ઉતરી શકસ્તવ ભણે. તે શાને પ્રભાવ? તે છે જગતના હિત-ચિંતવનને પ્રભાવ.
આપણાં મનની પરીક્ષા કરવી હોય તે પહેલી હિત-ચિંતવન દ્વારા પરીક્ષા કરે કે તું આખા જગતનાં જીવનું હિત કરવા તૈયાર થયે છે? જગતના જીવનું હિત કરવાની વાતે નકકી થાય તે ચાહે શત્રુ હોય તે પણ તેનું અહિત ન જ કરવું, એ નકકી કરવું. તેને હિતની પ્રાપ્તિમાં જ સહાયક બનવું, તેને આડો ન આવું.
આ પહેલી પરીક્ષા કેવી કપરી છે? તે માટે અહીં એક દષ્ટાંત આપું છું.–કોસંબી નગરીમાં શતાનિક રાજા છે. રાણી મૃગાવતી છે. તે અદ્દભુત રૂપવંતી છે. જેનું રૂપ સાંભળી માલવાધિપતિ ચંડપ્રદ્યતન રાજા વિહવલ બન્યા. લાજ છોડી મૃગાવતી રાણીની માગણી કરી ! “વહુ” કે “મનાં માગણાં ન હોય, બેન–બેટીનાં હોય. લાજમર્યાદા છેડી માંગણી કરી. ૧૮ દેશના માલિકને રાણું મેકલાવવા કહેવડાવે છે. કહેણ કેવું છે? જેને ઉત્તર “નામાં જ આવવાને છે.