________________
૧૫. ધર્મની પરીક્ષા
[૧૦૯ પૂછને મૂકીએ તે પણ એ સેનાને જ કસ આપશે, પિત્તળને કસ નહીં આપે. પરીક્ષા માટે વ્યક્તિષ, વ્યક્તિરાગ કામ લાગે નહીં અને તેવાનું પરીક્ષકપણું રહે જ નહીં. તેમ ધર્મની પરીક્ષામાં કઈ કસોટી ?
ત્યારે શાસ્ત્રકારો કહે છે કે–તારા હાથમાં જ કસોટી છે. દારૂડિયે કલાલની દુકાને ગયે. અરે ! દારૂની વાનગી આપ. દુકાનદાર હસવા લાગ્યું. દારૂડિયે ચિડા. કલાલે કહ્યું કે–વાનગી શાની દેવાય ? જે ચીજ કથળે બાંધેલી હોય તેની વાનગી ન હોય. કાછિયાને ત્યાં શાકની વાનગી નથી માગતા, કેમ? ત્યાં વસ્તુ ખૂલ્લી જાહેર પડેલી હોય છે. જાહેરની વાનગી ન હોય. જે મારે ત્યાં પીઈને આ કોઈ દસ ડગલાં ઉપર ડસ થઈને પડેલે છે, તે કોઈ ૨૦-૩૦-૪૦–૧૦૦ ડગલાં પર પડે છે. આ દારૂ પીઈને પડેલા ઈલે.
જેમ આ જાહેર છે, તેમ ધર્મની પરીક્ષા પ્રત્યક્ષ અને જાહેર છે. મને પૂછવાની જરૂર નથી. તે વખતે મને એવું થાય કે-જગતમાં કેઈનું પણ અહિત કરનારે ન થઉં, ને હિત કરનારે જ થઉં. આમાં
વ્યકિતરાગ કે દ્વેષની ગંધ નથી. એવું મન થયું તે આ ધર્મની પ્રથમ કસોટી. એ પ્રકારનું મન થયું હોય તે સમજવું કે ધર્મ અહીં છે. બીજી પરીક્ષા.
ગતમાં જે જે આત્મકલ્યાણ સાધનારા અને તેમાં આગળ વધનારા છે તે બધાની સેવા કરનારે હું થઉં, ચાહે મિત્ર કે શત્રુ હોય, સ્વ કે પરજન હોય. જે કોઈમેક્ષમાર્ગના સાધક આત્મકલ્યાણ કરનારા, પિષનારા ને તેમાં વધનાર હોય તે બધાની સેવા કરનારે થઉં. પથ્થર કયારે પરીક્ષક બજે? તમારું મન પણ ક્યારે ખરા ધર્મનું પરીક્ષક બને ? કે ખરા ધર્મમાં પ્રવર્તવાવાળું બને કલ્યાણ સાધનારાની સેવામાં લીન રહું એમ મન થાય ત્યારે. તે છે બીજી પરીક્ષા.
દરેક જૈનીઓને ધ્યાનમાં છે કે–તીર્થકર ભગવાન મુખ્યતાએ દેવલોથી ઔવી માતાની કૂખમાં આવી રહે, તે વખતે ભાષા કે તેની પર્યાપ્તિ કે વેગ ન હોય, મન કે તેની પર્યાપ્તિ કે વેગ ન હોય, કાયા પણ ઠેકાણા વગરની હોય, તે વખતે ય ૬૪ ઈન્દ્રોનાં આસન