________________
૧૦૮]
દેશના મહિમા-દર્શન
મથાળે-“ભગવાન ભલું કરશે, ભગવાનનું આમ કહેવું છે. આમ લખશે, અને એટલા પૂરતે એ બતાવનારા પક્ષે બેસશે, પણ બનાવનારાના પક્ષમાંથી મુક્ત કયાંથી થશે?
જેમ અભ્યાસ કરીને, પાસ થઈને સ્કૂલમાંથી નીકળેલે વિદ્યાર્થી પિતાનાં કૃત્ય માટે પિતે જ જોખમદાર-જવાબદાર છે, તેમ પરમેશ્વરના ઉપદેશને સમજનારે પિતાના વર્તન માટે પોતે જ જવાબદાર ને જોખમદાર છે. ધર્મને અંગે સાચા ધર્મને લેવા માટે, માનવા માટે જોખમદારી કોને શીર? ધર્મ કરનારને શીર.
પરમેશ્વરને શિક્ષક કે સૂર્ય તરીકે માનીએ તે જવાબદારી જોખમદારી ધર્મ કરનાર ઉપર રહેલી છે. આર્ય પ્રજા ધર્મને કિંમતી ગણનારી છે પણ કિંમતી વસ્તુ પાછળ દરોડો પડે છે. ધર્મ કિંમતી હોવાથી ખેટા ધર્મના દરોડા હોય છે, તેથી ધર્મની પરીક્ષા કરવાની જરૂર છે.
ધર્મની પરીક્ષા કેવી રીતે કરવી ? હવે તેની પરીક્ષા કેવી રીતે કરવી? રૂપિયાની પરીક્ષા પથ્થર. તેની ઉપર ખખડાવ્યું એટલે તે રૂપિયે કે કલાઈ છે તે ખબર પડે. પથ્થર પક્ષપાત ન કરે. પથ્થર તે સાચે હોય તે સાચાપણું, બેટે હોય તે બોટાપણું દેખાડી દે. ધ્યાન રાખજો–પથ્થર પણ કલદારને પરીક્ષક કયારે ગણ? પથ્થર પણ પક્ષકાર નથી તે પરીક્ષક ગણાય છે. તેમ દુનિયામાં પણ પરીક્ષક પક્ષકાર ન હોવા જોઈએ. પક્ષકાર બની પરીક્ષક બને તે પથ્થર કરતાં પણ નપાવટ ગણાય. કોઈ પ્રતિ રાગદ્વેષ નહીં તે જ પરીક્ષક બને. પથ્થર પણ રાગદ્વેષી હોય તે તે પરીક્ષક ન બની શકે.
માણસ રાગદ્વેષવાળે હોય તે તે પરીક્ષક ન બની શકે કટી ઉપર ચેકસી પિત્તળ ઘસે તે કસ ન આવે. મૂર્ધો કસટી ઉપર સેનું ઘસે તેય કસ આવે. કેમ? પથ્થરને “દેવદત્ત-યજ્ઞદત્ત નથી જેવા, સાચું ને ખોટું બે જ જેવું છે. કટીને અગ્નિમાં ગરમ કરીને ચંદનથી