________________
૧૫. ધર્મની પરીક્ષા
[૧૭ અર્થ શું કરે? “ચેલાજી! અબ પુસ્તક બાંધ.” એવામાં અર્થ યાદ આવ્યું. “અરે! બેઠ જા. અર્થ મગજમેં આ ગયા. વાકય ખેલ. રામ, બાવાજીનું કાયમનું બેલવું નામ “જથી સે તે સાલી સીતા, “a” વહ તે ખેડીયા હનુમાન. સબ મિલકે અર્થ-ગ તૂટ ગઈ છે.”
લકે કહે-યહ અર્થ, કીસ હિસાબસે શીખે? ચેલાજી કહે-ગુરુજીને શીખાયા! લેકે કહે-“ગુરુ ગંડીયા કયા જાને?”
તેમ પરમેશ્વરને નામે અધર્મને ફેલાવે તે પિતાને લેકે, તેવા કહી દે, અમારા ગુરુ જૂઠા, અમારા ગુરુ અવળા ચાલેલા, તેમ ડીંડીમ પીટાવે, તેવા આગળ રસ્તે જ નહીં.
જેઓ જગતમાં ધર્મને નામે કુધર્મ પ્રવર્તાવે છે, તેમાં એક પણ “ભગવાન ક્યા જાને?” તે હેતું નથી. તે “બાપદાદાના કૂવામાં ડૂબી મરવું ?” “બાપાદાદાએ કૂવે ખેદ્યો”—એ વાકયને અર્થ છે? કોઇના બાપદાદા બચ્ચાંને ડૂબી મરવા કૂ દે? મા-બાપ એવી ચીજ છે કે–તેને પલટો ન થાય. પિતા એ પિતા. જનેતા બીજી થવાની નથી, બીજાને ખેળે જાવ પણ જનેતા બીજી નહીં થાય. જનયિત્રી બીજી નહીં થાય. માબાપ અપરાવર્તનીય છે.
દેવગુરુની માન્યતા લેકોને પરાવર્તનવાળી ચીજ ભલે હોય; પરંતુ જગતના સ્વભાવથી તે માન્યતા અપરાવર્તનીય ચીજ છે. પછી ગુરુના કૂવામાં ડૂબી મરવું?” તેવી વાત કરે તેને કેવા ગણવા? આ તે કૂવે ખેદનારા પતે “અમારે ડૂબી મરવું?” તેમ બેલે છે! અને તે વિચાર વગર મેંમાં જેમઆથે તેમ લાવ્યા કરે છે. કેઈપણ ધર્મવાળે, ભલે કુધર્મ, અનીતિમય હોય છતાં ભગવાન શું જાણે? શું સમજે? તેમ કહેનાર ને હોય. બધા ધર્મવાળા પિતાના ધર્મને માનતા, ચલાવતા, ફેલાવતા મથાળે શું રાખે ?
જેમ ચેપડામાં “જ- અને ઉ–– હોય તેમ દરેક ધર્મ વાળા પિતને ધર્મ, અધર્મ-અન્યાય-અનીતિવાળે હોય તે પણ