________________
૧૫. ધર્માંની પરીક્ષા
૧૧૧
શતાનિકે કહેવડાવ્યું કે–રાજા થયા તે નીતિ-અનીતિને ન જાણે? પણ ઘુવડ દિવસે આંધળા, કેટલાક રાતાંધ રાત્રે ન ઢેખે પણ કેટલાક એવા હોય કે રાતે કે દિવસે કયારેય ન ઢેખે, કામાંધ–રાતે ને દિવસે પણ ન દેખે ! તેમ-ચંડ-પ્રદ્યોતન કામાંધ થએલે છે. ખસ કહેવડાવ્યુ કેતુ' ના કહે છે? મારી ઇચ્છાને ના પાડનારા તુ` કેણુ? · મિત્ર અને તાબેદાર રાજાઓને ભેગા કર્યાં. દુનિયામાં જયાં પક્ષ આવ્યો ત્યાં ન્યાય-અન્યાય નહી જોતાં પક્ષગીરી જ જોવાય છે. સામાન્ય જનતામાં અને વિશેષે કરી રાજામાં અન્યાયને ન્યાય માનવામાં પણ વાંધા આવતો નથી!
6
૧૪ની લડાઈમાં ખૂનીના પણ કેટલાક પક્ષકાર બન્યા હતા. ઓસ્ટ્રેલિયાના શાહજાદાના ખૂનમાં લડાઇ થઇ, તેમાં એસ્ટ્રેલિયાના રાજાને ન્યાય આપવાના પક્ષમાં જ સહુને ઊભા રહેવું ઘટે પણ આધીનતા હોય, બંધના હાય ત્યાં ન્યાયાન્યાયને અવકાશ નથી. તેમ ચડપ્રદ્યોતને પારકી રાણી પડાવી લેવા તૈયાર કરી. તે વખતે આધીન રાજાઓને તેની સાથે લડાઇ કરવા નીકળવુ' પડ્યું. ૧૪ મુગટબદ્ધ રાજાઓને ચંડ પ્રદ્યોતન સાથે વત્સદેશમાં લડવા આવવુ પડ્યું”.
ફાટવામાં
મગજમાં વિચારો ! કઈ સ્થિતિ ? અન્યાયના રા કઈ બાકી રહે છે ? ચડયા, વત્સદેશે આવ્યા. શતાનિકમાં તેઓની સામે લડી લેવા જેટલી તાકાત હતી નહીં. તેથી તેને ભય લાગ્યા. અને તેને અતિસાર થયા.
રાતારાત શતાનિક કાળ કરી ગયા. હવે મૃગાવતી, મહારાજા ચેડાની પુત્રી, સતીમાં શિરામણી, તેણીએ દેખ્યુ કે મારો માલિક ગયા. આવા હુમલા વખતે રાણી નિરાધાર છે.
લૌકિક નીતિમાં કહેવાય છે કે તેઓ ખરેખર મૂર્ખ છે, જે પરાભવ પામવા સરજાએલા છે” કાણુ ? સામા પ્રપંચ કરે. તેના પ્રપંચ જેએ પ્રપંચથી તોડી નાખે નહિ-તે પ્રપ’ચીને પ્રચ ́ચ પ્રપોંચથી તોડી ન નાખે તો તે બધુજ ગૂમાવે તેમ નીતિકાર કહે છે. ખીજાએ કરેલા પ્રપંચા પ્રપંચાથી તેાડી ન નાખે તે પાતાના જીવનને તાડી