________________
૧૧. જૈન પર્વો અને તહેવારની વિશિષ્ટતા
[૮૫
સાવજજે જોગસાથે જ કહેવું પડે છે. અવિરતિને કર્મબંધનું કારણ ગણીએ, કષાય-પ્રમાદને કર્મબંધનું કારણ ગણુએ તે, આત્માને કર્મથી મુક્ત કરવા માટે જે તહેવારને પ આચરીએ તે કેવા હોવા જોઈએ ? મિથ્યાત્વ–અવિરતિ–કષાય-પ્રમાદને ત્યાગ કરાવનાર પવે, અને તહેવારે હોય તેને જ સુંદર માની શકીએ. જે પર્વો, અને તહેવારમાં મિથ્યાત્વાદિને ત્યાગ ન હોય તેવા , અને તહેવારોને આત્મકલ્યાણના સાધન તરીકે માની શકીએ નહીં, મિથ્યાત્વાદિને છોડાવનાર તહેવારે માનીએ તે જ સુંદર ને સુંદર માનનારા છીએ. જૈનેનું કોઈ પણ પર્વ કે તહેવાર ત્યાગ વગરના નથી. તે જ સમકિત ગણાય કે જ્યારે સુંદરને સુંદર તરીકે માનીએ. જ્ઞાન–દર્શન-ચારિત્રના પિષક અને મિથ્યાત્વાદિકને ધનારા હાઈ એ તે જ સમ્યકત્વમાં આવ્યા ગણાઈએ. હવે તે સમ્યકત્વને શોભાવનારાં ભૂષણે ક્યાં ? તે અગ્રે વત્તમાન–