________________
જૈનત્વનો વારસ,
SSSSSSSSSSSSSB GSSSSSSSSSSSSSSSS
[આજે ફા. વ. ૮ની સવારે રત્નસાગરજી જૈન વિદ્યાશાળા (સુરત)ના કંપાઉન્ડમાં ખાસ મંડપ તૈયાર કરાવી તેમાં પૂજ્ય આગમેદ્વારક આચાર્ય મહારાજ શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજાનું આ વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતું. જ્યાં આગળ વિજ્ઞાનસૂરીજી કલ્યાણસૂરિજી મહારાજાદિ સંખ્યાબંધ મુનિવરે પણ પધાર્યા હતા.' તમારા પુત્રોએ કયા વારસાની આશાએ તમારે ત્યાં
જન્મ લીધે? મહાનુભાવ! જગતમાં દરેક પિતાને વારસો પિતાના પુત્રને આપે છે. મુસલમાન કે શૈવ બીજાને મિલક્ત આપી દેતા નથી. પિતાની સ્થાવર કે જંગમ બંને મિલક્તો છોકરાને આપે છે. રૂપિયા અને રોડાં (મકાન) અપાય છે, આત્મા અપાતું નથી. અનાર્યો, મિથ્યાત્વી ને મલેચ્છો રૂપિયા ને રેડાં આપે. તમે સમકિતી પણ વારસામાં રૂપિયા ને રેડ આપે, તે મિથ્યાત્વી અને સમ્યકત્વમાં તફાવત છે ?
દરેક જીવ જુદા. એલા છ જુદા છે તેમ નહો, પણ જેના કર્મો પણ જુદાં છે. પુ સત્તા પુ મા કે ઈનાં કર્મો કેઈને લાગતા નથી. એક જીવ કેવળજ્ઞાન પામે છે. તે વખતે તેની એટલી તાકાત વધે છે કે વનમાં સળગેલે દાવાનળ જેટલી તાકાત ધરાવે છે તે-દાવાનળ ઈછે રાયણ, લીંમડા, આંબા કે આકડાનું ઝાડ આવે તેને બાળી કરી નાંખે છે તેમ એક કેવળીના કેવળજ્ઞાન પામતી વખતના પરિણામની ધારા–શુકલધ્યાનની અગ્નિમાં અનંતા જેનાં કર્મો એક જ આત્મામાં પટકી દેવામાં આવે તેય બે ઘડીમાં સાફ થઈ જાય ! પછી કેઈને દુઃખ વેઠવાનું કે સંસારમાં રખડવાનું થાય નહિ. પરંતુ તેમ કેમ ન થયું? માટે તેનું કારણ શું ?