________________
૭૬]
દેશના મહિમા દર્શને બહારથી ધણીને ઢીલે મોઢે ઘેર આવેલ દેખી સ્ત્રી અનુમાનથી પૂછે છે કે ખીસ્સામાંથી કઈને કંઈ આપી દેવાયું તેના પશ્ચાત્તાપથી મેં મલિન થયું છે, કે કાંઈ પાકીટમાંથી પડી ગયું છે તેથી મેં મલિન છે? મે મલિન કેમ ?
તેના ઉત્તરમાં ધણ કહે છે કે, “ના ગાંઠસે ગીર પડા' કારણ કે-એક પૈસો હોય તો સાત ગાંઠ દઉંને ! “ના કોઈ કું દીધા ખીસ્સામાં રાખું તો દેવાયને?
નારી કહે છે કે-તે મોઢું મલીન કેમ?
તે પતિ કહે છે કે-દેતા દેખા ઓરકું મુઢા હવા મલીન. બજારમાં ફલાણો શેઠ દાન દઈ રહ્યો હતો, તેને દેખી એમ થયું કેપરસેવાને પૈસે આમ ઉડાડી દે છે! તે દેખી મારું મોં કરમાયું છે.
તેવી રીતે મિથ્યાત્વના રવાળા એવા હોય છે કે પોતે કર્મના ભયંકર હુમલાથી ન બચે, પણ બીજા બચે તે પણ તેનાથી ખમાય નહી. એ જ પ્રમાણે બીજાઓ ધર્મ-ત્યાગ-સંયમ–તપ કરે તે નાસ્તિકથી ન ખમાય. તે માટે નાસ્તિકે શરૂઆત કરી કે
એતાવાનઆ દેખાય છે તેટલું જ જગત છે. ઈન્દ્રિયને વિષય તરફ પ્રવર્તાવવી એ જ ધર્મ, ઇન્દ્રિયના વિષયની પ્રાપ્તિ તે જ ધર્મ. આથી તેઓએ કહ્યું કે-agણ જાતના જિલ્લા સંય મોરના કેદીએ રાજાને આધીન હોવાથી કેદની પીડા ભેગવે છે. હાથે કરીને પીડા ભેગવનાર વર્ગ કયે? તપસ્યા કરનાર વર્ગ, જેનાથી બીજાઓ તપસ્યા કરે તે નથી ખમાતી. તેને અંગે તપસ્યા તે હાથે કરીને ઊભી થઈને? “આવ કુહાડા પગ પર એમ મારે. માટે કેદીઓ સત્તાને આધીન હવાથી પીડા ભેગવે, પણ આ તે જાણી જોઈને હાથે પીડા વહોરનારા. સંયમ એ તે ભેગથી ઠગાવાનું. ઠગ લેકે, જેમ આપણા હાથે જ આપણું નુકશાન કરાવે તેમ સંયમ આપણે હાથે જ ભેગથી ઠગવે છે.
અહીં નાસ્તિકને ઉચ્ચછું ખેલ પ્રવૃત્તિ કરવી, હેરની પેઠે પ્રવર્તાવું તેમાં ધર્મની વચ્ચે હલકા પણું થાય. વિષયકષાય છોડવા પાલવતા