________________
૧૦. આસ્તિક અને નાસ્તિક
[૭૫ ગયાં, એમ કહી શકાય? એ તો ન કહેવાય. સોનું સ્વતંત્ર ધાતુ છે, કસટી સ્વતંત્ર પથ્થર જાત છે, પથ્થર ને ધાતુની જાત બે પરસ્પર મળી ગયાં છે, એમ કહી શકાય નહીં. કલચર અને ખેતીને જુદા પાડનાર યંત્ર તેમને જૂદાં પાડે, તેથી સાચા મેતી અને યંત્ર બંને મળી ગયાં છે, એમ કહી શકાય નહિ. એમ અહીં સર્વજ્ઞ ભગવાને આગની પ્રરૂપણા કરે, સર્વને જ દેવ તરીકે નિરૂપણ કરે તેથી આગમ અને દેવ બે મળી ગયાં છે, તેમ કહી શકાય નહિ.
જેને જીવને માને છે, વૈષ્ણવ, શ, મુસલમાન ને ક્રિશ્ચિયને પણ જીવને માને છે. પ્રાચીન કાળની અપેક્ષાએ નાસ્તિકે પણ જીવને માને છે. પછી ભૂતથી પેદા થયેલે માને. આસ્તિક અને નાસ્તિકની વ્યાખ્યા કઈ કરી ? પરલોકાદિક નથી તેવી જેની બુદ્ધિ, તેનું નામ નાસ્તિક, “પરલેકાદિક વસ્તુ છે. તેવી બુદ્ધિવાળા અસ્તિક. આ સ્થળે વિચારીએ કે જગતમાં પ્રથમ આસ્તિક ઉત્પન્ન થયે કે નાસ્તિક? રાતદિવસ સજજન -દુજન વગેરે પરસ્પર અપેક્ષાવાળા છે. અનાદિન વિપરીતતાવાળાં છે.
નાસ્તિક શબ્દ શી રીતે બનાવવાના? ન + આસ્તિક બનાવે ત્યારે નાસ્તિક બને. પહેલાં આસ્તિક જ હતા અને તે પછી તેમાંથી નાસ્તિક ઉત્પન્ન થયા છે. કોઈ પણ કુમત, ન મત ઉત્પન્ન થાય, તેના મૂળમાં હેતુ હવે જાઈએ. દુનિયા પરલકની સાધના માટે–ત્યાગ માટે પ્રવૃત્તિ કરવા લાગી એટલે કામની પ્રવૃત્તિમાંથી દૂર રહેવા લાગ; પરલેકની પ્રધાનતાને અંગે કામથી દૂર રહેવા લાગી. આથી તે દુનિયા નાસ્તિકથી ખમાઈ નહીં. ઘણા એવાય હોય છે, કે પિતે દાન દઈન શકે, પણ બીજા દે તો પણ અંદરથી બળ્યા કરે,
- મુખ મલીન કેમ ? મુખ પડી ગયેલું દેખી સ્ત્રી ભર્તારને પૂછે છે કે–૮ મલીન કેમ? કયા ગાંઠસે ગીર પડા? કયા કઈકું દીધ?
પ્રિયા પૂછે કંતકુ, મુઢા ક્યું મલીન ?” ના ગાંઠસે ગીર પડા, ના કોઈકું દીધ,
દેતાં દિખા એરકું, મુઢા હવા મલીન.”