________________
આસ્તિક અને નાસ્તિક
GS WORK SUR
કલિકાલસર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરિજી મહારાજ ભવ્ય જીના ઉપકાર માટે ધર્મોપદેશ આપતાં આગળ સૂચવી ગયા કે-આ સંસારમાં સહુને સારું ગમે છે, કેઈને પણ ખરાબ ગમતું નથી. પોતે ખરાબ કર્યું હોય તો તેથી ખસી જવા માગે છે, સવને સારું ગમે છે. સર્વને સાથું ગમે છે.નરસું કે ખોટું પોતે ભલે કરે, પરંતુ ગમવાને અંગે નિયમ કર્યો? દરેકને સારું–સાચું ગમે છે ને? પરંતુ સાચું કયાં રહ્યું છે?
આ જગતમાં “વૈદ્ય ગાંધીના સહિયારા તરીકે પ્રવૃત્તિ ચાલી રહી છે. શિવ, કુરાન વગરે મતો પિતાપિતાને ગાય છે. શાસ્ત્રો શિવને, શિવે ભગવાનને ગાયા. ઈસુએ બાઈબલને, બાઈબલે ઈસુને ગાયા. તેમ જિનેશ્વર મહારાજને અંગે પણ કહી શકાય કે-આગમોએ જિનેશ્વરને ગાયા, જિનેશ્વરે આગમેને ગાયા. આમ પરસ્પર ભાવિતપણું થાય તેટલા માત્રથી સમ્યફપણું માનવું ?
હમેશાં દુનિયામાં કહેવાય છે કે-લતાની જીભ ન પકડાય.” શંકાકારની જીભને વ્યાખ્યાનકાર પકડી શકે નહિ. અને એ જ રીતે અહીં શંકા કરીએ કે–અહીં સમ્યક્ત્વ શી રીતે માનવું? તેમ પાછા ઉતરીએ તો શિવપુરાણમાં શિવનું સમ્યકપણું. ભાગવતના વાક્યમાં વિપશુની અપ્રામાણિક્તા છે? નહીં જ. એ એને વખાણે. આવી રીતે શંકાકારને ‘સુંદરપણું ગમે છે. સારાપણું–સાચાપણું જગતને ગમે છે.” તે સિદ્ધાંતને અંગે કહે છે કે-“સાચાપણું અને સુંદરપણું શી રીતે ગણવું?
સહુ પોતપોતાનાં ઘરમાં સાચા. વાત ખરી પણ તારી શંકા પ્રમાણે કિસટીએ અને સેનાએ કસ કાઢયે. તે પરસ્પર બંને મળી ગયાં, તેથી કસ કાઢયે તેમ કઈ કહે તો? સેનું અને કસોટી બે મળી