________________
૯. જૈન દેવ અને જૈનતર દેવ
66
“ नूतनजलधररुचये गोपवधूटिदुकूलचौराय । तस्मै कृष्णाय नमः, संसारमहोरुहस्य बीजाय ॥ -નવા વરસાદની જેવી શરીરની કાંતિ છે જેની એવા, તથા ગોપાળની જુવાન સ્ત્રીઓનાં પહેરવાનાં વસ્ત્રો ચારવાવાળા અને સંસારવૃક્ષના ખીજ સમાન એવા તે કૃષ્ણને નમસ્કાર.” પેલી તો માત્ર વેવલી ભક્તાણીએ ભક્તિથી ગાય છે, પણ અહીં તો તેદનના વિદ્વાનો-પ્રખર વિદ્યાના તેવુ ખેલે છે!
એવી જ રીતે મહાદેવને અંગે પણ કહેલ છે કે'भवो भवतु भव्याय, लीलताण्डवपंडित ।
[ ૭૩
લીલાથી નાટક કરવામાં નિપુણ એવા મહાદેવ તમારા કલ્યાણ માટે થાવ.' તે બધા એક જ ખચાવ કરે છે. શુ ? લીલા લીલાના જ પડદો. એ રીતે તેઓને દેવનું સ્વરૂપ, લીલાના પડદામાં કેમ નાખવું પડે છે? તે માટે હેમચંદ્રસૂરિ મહારાજને કહેવુ પડયું કે—હે ભગવાન ! તમારા વેશ—આકાર સ્થિતિ વગેરેનું અન્ય દેવે અનુકરણ પણુ ન કરી શકયા ! અનુકરણ કરી શકાય તેવું પણુ અનુકરણ કરી શકયા નહીં, પછી તેમાં સમ્યક્ષણું શી રીતે ગણવું? એથી જ આપણે જ્યાં અજ્ઞાનનું આવરણુ ખસી ગયુ હોય, ત્યાં જ સમ્યક્ પણાના વ્યવહાર કરીએ છીએ. યાદવકુળના વંશવાળા કહીને ગુરુને નભાવવા માગીએ નહિ. આપણે ગુરુનુ સમ્યક્પણુ કયાં રાખીએ ?
શાસ્ત્રાનુસારી હાય તેવાને જ ગુરૂ કહેવામાં અને ખાટાને વાસરાવવામાં સમ્યકૂપણું છે. આ શાસન, ખાટાને સરાવવામાં લગીર પણ સંકોચ રાખતું હોત તો જમાલ જેવાને વાસરાવત નહિ. એવાને પણ શાસને વાસરે કઈ રીતે કર્યાં હશે ? શાસ્ત્રકારોએ કહેલુ હાય તે સાચું.
તારમાં જે સમાચાર આવ્યા તે સાા માન્યા, શાથી ? ટેલિગ્રામની એસના ભરોસે. દુનિયાના વિષયામાં તેના જાણકારના ભરાંસા રખાય છે, તેમ અતીન્દ્રિય-અલૌકિક પાર્શ્વમાં પણ ભરાંસે તેના જાણનારના હાય. આથી અતીન્દ્રિય પદાર્થોને જાણનારા સજ્ઞના આગમા-સિદ્ધાંતોને માનીએ છીએ અને તેના આધારે દેવગુરુને માનીએ છીએ, તેથી આ ધર્માંમાં સભ્યપણુ, ધારવુ તે જ સમક્તિ. હવે તેને ગેભાવવા માટે પાંચ આભૂષણ્ણા કહ્યાં છે, તે કેવી રીતે ? તે અગ્રે.