________________
છે . આ S/
:
::
*
'
'
* *
'
'
13',
-
3
पसरे
વિક્રમ અને ભદમાત્ર આ સાંભળી વિક્રમ નવાઈ પામતા બેલ્યા, મારા મોટાભાઈ ન્યાયનીતિથી રાજ્ય ચલાવે છે, પ્રજાપાલન કરવા માટે સદા તૈયાર છે, તે પછી મને રાજ્ય કેવી રીતે મળે?”
એ વાત જવા દે, ખચીત તમને રાજ મળશે જ.” ભદ્રમાત્રે કહ્યું.
ભટ્ટમાત્રના શબ્દો સાંભળી હર્ષિત થતાં વિકમે કહ્યું, જો એમ બનશે તે હું તમને મુખ્ય મંત્રી બનાવીશ.”
પછી તેઓ ત્યાંથી નીકળ્યા અને કઈ ગામમાં રાત વિતાવવા વિચારતા વિક્રમે કહ્યું, “તારા જે મિત્ર ભાગ્યશાળીને જ મળે છે. તે મને આ ભ્રમણમાં જે સહાય કરી