________________
કર્યો. પિપટને મરે જોતાં મહારાણી બનાવટી રાજાને કહેવા લાગી, “મારે વહાલે પટ મરી ગયો છે. હું તેના વગર
છવી શકું તેમ નથી. હું આત્મહત્યા કરીશ.” કહેતી મહારાણું આત્મહત્યા કરવા તૈયાર થઈ. ત્યારે મહારાજાનું શરીર ધારણ કરનાર બ્રાહ્મણે મહારાણને પ્રસન્ન કરવા હું આ પિપટને હમણાં જ જીવાડું છું. એમાં શું મોટી વાત છે.' કહી રાજાનું શરીર છેડીને પિપટમાં પ્રવે. તે સાથે જ ગળીના શરીરમાં રહેલા મહારાજાએ ગળીનું શરીર છેડી પિતાના શરીરમાં પ્રવેશ કર્યો ને તેમનાં આચરણ, રીતભાત, વાણીથી દરેકે આ જ મહારાજા વિક્રમાદિત્ય છે તેમ માન્યું. મહારાજાએ બધી વાત કહી; પછી મહારાજાએ પિપટને હાથમાં લઈ કહ્યું, “હે પાપી, નીચ, મેં તને વિદ્યા અપાવી તારા પર ઉપકાર કર્યો તેને બદલે તે તારી જત પર જઈ આપે! તું ધિક્કારને પાત્ર હોવા છતાં હું તને મારતો નથી. તને છેડી ઉં છું. તું તારે સ્થાને જા. ને તારા પિષણની વ્યવસ્થા કરજે.” કહી ચોથી ચામરધારિણી બેલી, “હે વિક્રમચરિત્ર! તમારા પિતા ઉદાર પણ હતા તેવી ઉદારતા & તમારામાં કયાં છે? BHEELSE અને તેથી હું હસી હતી. મહારાજા વિક્રમ પોપટરૂપ બ્રાહ્મણને કહેવા લાગ્યા.
'
કે
'
2
UT
I
IIIIIIIIIIIIIIIIIII