________________
* :
Rા
|
કે પણ
"SM
*
*
*
પટરાણી પિપટ લઈ રહી છે. પોપટ લઈ ખુશી થઈ, મહારાણું પોપટને જે કાંઈ પૂછે તેને જવાબ તે સંતોષકારક આપતે. ત્યારે મહારાજા પિપટમાં રહ્યા રહ્યા વિચારતા હતા, જે હું મારી જાતને જાહેર કરી દઈશ તો મહારાણી બ્રાહ્મણને મારી નંખાવશે. ને જે બ્રાહ્મણ હું પિપટના શરીરમાં છું તે જાણશે તો મને તે મારી નંખાવશે.” - હવે તે પિપરને મહારાણી સારું ખવડાવતી ને દિવસે આનંદમાં જતા. મહારાણીને પિપટ સિવાય ચેન પડતું નહિ. એક દિવસે પિપટે પૂછ્યું, “હે દેવી ! કદાચ હું મરી જાઉં ?’ જવાબમાં મહારાણીએ કહ્યું, “જો તું મરી જાય તો હું આત્મહત્યા કરું " એક દિવસે પિપટે ગળીને મરતી જોઈ. ત્યારે પિપટમાં રહેલા મહારાજાએ પિપટને દેહ છેડી ગળીમાં પ્રવેશ