________________
અવંતીમાં મહત્સવ કરવામાં આવ્યું. ત્યારે બ્રાહ્મણે પિતાનું શરીર છેડી મહારાજાના શરીરમાં પ્રવેશ કર્યો. ને નગરમાં જઈ મંત્રીઓને મળે. અંતઃપુરમાં જઈ અંત:પુર જેવું.
મહારાજાને જ્યારે જેમતેમ બેલતા સાંભળ્યા ત્યારે મંત્રીઓ વિચારમાં પડી ગયા. ને “આ વિક્રમાદિત્ય હોઈ શકે નહિ” તેમ કહેવા લાગ્યા. આજ પ્રમાણે પટરાણું વગેરેએ વિચાર્યું.
મહારાજા હાથીને જીવડયા પછી પિતાના શરીરને શેધવા લાગ્યા પણ તેમણે તેમનું શરીર ન જોયું. કાગડા વગેરેથી ખવાતું બ્રાહ્મણનું શરીર જોયું. તે જોઈ તે વિચારવા લાગ્યા. “સાચે જ બ્રાહ્મણ કૃતન્ન નિવડ. તેણે મારા શરીરમાં પ્રવેશ કર્યો હવે જોઈએ. તેણે મારું રાજ્ય પણ પચાવી પાડ્યું હશે. હવે શું થશે?' આમ વિચારતા મહારાજા સમય વિતાવવા લાગ્યા.
હાથીના શરીરમાં રહેલા મહારાજાએ એક દિવસે મલે પિપટ છે. તેમણે હાથીનું શરીર છેડી પિપટમાં પ્રવેશ કર્યો. પછી વનમાંથી ઊડી એક માણસના હાથ પર બેસી કહ્યું, “તમે જલદીથી મને ઉજજયિની નગરીમાં લઈ જાવ. ને રાજાના મહેલ પાસે મને વેચવા ઊભા રહેજો. ને મને છ મહેર લઈ પટરાણી કમલાદેવીને વેચજો.”
પેલે માણસ પોપટને લઈ રાજાના મહેલ પાસે ગયે ને પટરાણી કમલાદેવીને છ મહોરમાં એ. પટરાણી