________________
૬૮
બ્રાહ્મણનાં વચન સાભળી મહારાજા તરત જ તેની સાથે શ્રીગિરિ પર ગયા. બંને જણાએ ભકિતપૂર્વક નમસ્કાર કર્યાં. મહારાજાના વિનય અને ભકિતથી ચેગીરાજ પ્રસન્ન થયા ને મેશ્યા, હું નરોત્તમ, તમે મારી પાસેથી પરકાયા પ્રવેશની વિદ્યા ગ્રહણ કરો.’
• હું ચોગીરાજ, ” મહારાજા મેલ્યા, તે ઉત્તમ વિદ્યા તમે આ બ્રાહ્મણને આપો. તમારી કૃપાથી મારે કંઈ ખાટ નથી.’
આ સાંભળી મહારાજાને ચાળી એકાંતમાં લઇ ગયો અને કહ્યું, ‘આ વિદ્યા માટે એ બ્રાહ્મણ લાયક નથી. તે ઉપકાર પર અપકાર કરનાર છે. તેથી તેને વિદ્યા આપતાં અન થાય તેમ છે.’
યેગીના સમજાવ્યા છતાં મહારાજ ન માન્યા. તેથી લાચાર થઈ યાગીએ મહારાજા અને બ્રાહ્મણને પરકાયા પ્રવેશ વિદ્યા શીખવી. બંને જણાએ તે વિદ્યા સિદ્ધ કરી. પછી ચેગીને પ્રણામ કરી બંને જણા ત્યાંથી ચાલ્યા. ચાલતાં ચાલતાં તેએ અવ'તીનગરીની બહાર આવેલ બાગમાં આવ્યા. તે વખતે મહારાજના મુખ્ય હાથી મરણ પામ્યા હતો. મંત્રી વગેરે ખાગમાં આવી ભેગા થયા હતા. ને હાર્થીને દાટવા ખાડા ખેાદાવી રહ્યા હતા. તે જોઈ મહારાજા પેલા બ્રાહ્મણને કહેવા લાગ્યા, ‘તમે મારા શરીરની રક્ષા કરો. હું હાથીને જીવાડું છું.' ખેલતા મહારાજાએ બ્રાહ્મણને શરીર સોંપી હાથીના શૌરમાં પ્રવેશ કર્યાં. હાર્થી જીવતો થયા. એટલે