________________
ફ્રોડ સોના ચહેરે તણું (લ્હ) તેલા મોતી, મન્મત્ત પચાસ હાથી, સુંદર સે વારાંગનાઓ હતી. તે અર્પણ કરી.”
વિક્રમાદિત્યનું આ ચરિત્ર કહી ચારધારિણીએ કહ્યુંતમે તેમની બરોબરી કેવી રીતે કરશે તે કહે?” બેલતી તે શાંત થઈ ત્યારે વિક્રમચરિત્રની આજ્ઞાથી ચેથી ચામર. ધારિણી કહેવા લાગી, “વિક્રમાદિત્ય એક વખત સભામાં બેઠા હતા. ત્યારે તેમની સભામાં ફરતે ફરતે એક બ્રાહ્મણ આવ્યું. તેને મહારાજાએ પૂછયું, “તમારા ભ્રમણ દરમ્યાન તમે કાંઈ નવાઈ જેવું જોયું છે?” ' બ્રાહ્મણ બોલ્યા, “હર નામને એક ગી શ્રીગિરિમાં રહે છે, તે પરકાયા પ્રવેશની વિદ્યા જાણે છે. તે નિઃસ્વાર્થી છે. મેં તેમની છ મહિના ભકિતપૂર્વક સેવા કરી છતાં મને વિદ્યા ન આપી. તેથી હું તમારી પાસે આવ્યો છું. તમે મારી સાથે ત્યાં ચાલે, મને તેમની પાસેથી વિદ્યા અપાવે તમે પરોપકાર કરવા સદા તત્પર રહે છે તેવું મેં સાંભળ્યું છે.”
r
-
.!
I
'
' '
11
આ
_
'
..
- યોગી મહારાજાની ભક્તિથી પ્રસન્ન થયા.
,,