________________
૬૭૩ પતિ વિષયાસક્ત થઈ મૃત્યુલેકની સ્ત્રી સાથે વિમાનમાં બીજે રહે છે.” આ સાંભળી મેઘવતીએ મેઘનાદને બોલાવવા કહ્યું. પણ તે ન આવે, ત્યારે તે વિચારવા લાગી. “નારદે જ મારાથી નારાજ થઈ બીજી સ્ત્રી મેળવી આપી છે. મેં તેમનું સમાન નહિ કરેલું તેથી તેમણે મારે માટે દુઃખદ પ્રસંગ ઊભે કર્યો છે. હવે તે આવે ત્યારે તેમનું સન્માન કર્યું તે બધું ઠીક થઈ જાય. મારા પતિ મારી પાસે જ રહે.'
કેટલાક દિવસ પછી નારદ મેઘવતીને ત્યાં આવ્યા. ત્યારે તેણે નારદનું સન્માન કરી ખુશ કર્યા. ત્યારે નારદે પૂછયું: “પહેલે હું આવ્યો હતે, ત્યારે તમે મારી સામું પણ જોયું ન હતું. ને આજ આટલું બધું કેમ?”
“તે વખતે હું કામમાં રોકાઈ હઈશ, જેથી તમારું સન્માન નહિ કરી શકી હાઉં. તે માટે મારે ગુનો માફ કરે.” મેઘવતીએ કહ્યું. “ને મારા પર પ્રસન્ન થાઓ.”
પૂજનીય પુરુષને અનાદર કરવાથી આ લેક અને પર લેકમાં પ્રાણી દુઃખી થાય છે. નારેદે કહ્યું : “કહેવાય છે,
દેવેની પ્રતિમા નારદ મેધવતીને ત્યાં આવ્યા. ખંડિત કરવાથી, ગુરુજનેને અનાદર કરવાથી પ્રાણીઓની દુર્ગતિ થાય છે. અને દુઃખ ભેગવે છે..
૪૩
-
it.
કે
:::III
::::: LITTLunlimit